________________
ખભાત સાંપ્રદાયના શાસન દીપિકા, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી મા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીની દીક્ષા જયંતી પ્રસંગે ગવાયેલ ગીત
(રાગ :- સાચા સંગમ પ્રભુ સાથે)
શાસન શિરામણી શારદામા સ્વામીની, દીક્ષાજય'તિ આજ; એ....શરદ્ ગુરૂણીને (૨) અભિનંદન અપે, સા એ જૈન સમાજ.... શાસન..... માતા સકરી અેને સંસ્કાર આપ્યા, વાડીભાઈનું સિ ́ચન થાય (૨) રત્નગુરૂજીની વાણી સુણતાં, જાગ્યા વિરતિના ભાવ ( ૨ ) ગુરૂજીએ આપી જૈનેન્દ્રી દીક્ષા, સાણંદ શહેર માઝાર....શાસન... વીરના અણુમાલ સંદેશા લઈ ને, વિચરતા દેશેાદેશ, ( ૨ ) સિધ્ધાંત સાગરના સૂરીલા સૂરે, જગાડયા જીવા અનેક ( ૨ ) એ....ગુરૂ આજ્ઞામાં અણુ ચઇને, આત્માનંદ પ્રગટાય....શાસન વિનય નમ્રતાની અજોડ મૂર્તિ, ગુણગુણના ભડાર ( ૨ ) જૈન ધર્મના ધ્વજ ફરકાવી, ખઢાવી શાસનની શાન ( ૨ ) એ....જ્ઞાન, ધ્યાન, ક્ષમા સાગરમાં, સ્નાન કરતા સદાય....શાસન.... રત્નગુરૂજીનું' ઝળહળતું રત્ન, જૈન શાસનમાં સાહાય ( ૨ ) પાવ તીખાઈ નું ઝળહુળતુ રહ્ન, જૈન સાશનમાં સાહાય ( ૨ ) આપના શરણે આવતા જીવે, ધમ' પામીને જાય ( ૨ ) એ....ખ`ભાત સ'પ્રદાયની ઉજ્જવળ કીર્તિ, વધારી દેશેાદેશ....શાસન.... પરમ પ્રતાપી પ્રતિભાશાળી, જીવાના તારણહાર (૨) ગુરૂણી અમારા આંખના તારા, શાસનના ચિરતાજ ( ૨ ) એ....ગુણીયલ ગુરૂણીનું શરણુ' પામી, ધન્ય બન્યા અવતાર....શાસન..... જ્ઞાન દનની ચૈાત જગાવા, ખ્યાતિ પામા દેશેાદેશ (૨) શરદ ગુરૂણી જુગજુગ જીવા, વરો માક્ષની વરમાળ ( ૨ ) એ,,,,આડત્રીસમી ( ૨ ) દીક્ષા જ્યંતિ આજે, ઉજવે જૈન સમાજ....શાસન....