SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 46 શારદા બહેનના ભાગવતી દીક્ષા મહોત્સવ ‘ :- સ’વત ૧૯૯૬ ના બૈશાખ સુદ છઠ્ઠુ તા ૧૩--૫-૧૯૪૦ ને સામવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભન્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહેાત્સવ ઉજવાયેા. સાણંદ ગામમાં બહેનેામાં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઇ તેથી આખુ ગામ હર્ષોંના હિલેાળે ચઢયું હતુ. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચ`દ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણી પૂ. પાવ તીબાઇ મહાસતીજીના શિષ્યા બન્યા. સાથે સાણંદના ખીજા બહેન જીવી ખહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાતીખાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પૂ. જશુખાઇ મહાસતીજી અને શારદાબહેનનું નામ મા. પ્ર. પૂ. શારદામાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે બૈરાગી વિજેતા બન્યા. તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઇ, અને માતુશ્રી સકરીબહેન, ભાઈ શ્રી નટવરભાઈ, તથા પ્રાણલાલભાઈ, ભાભી અ.સૌ. નારંગીબહેન અ.સૌ. ઈન્દીરાબહેન, બહેન અ. સૌ. ગંગાબહેન, અ. સૌ. શાન્તાબહેન, અ. સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે. અને સસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડના સારે। વહેપાર છે. શારદાબાઇ મહાસતીજીના સ'સારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ ગ્રાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મ’ગળવાર તા ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુધ્ધ ભાવે અને મન ધર્મો ધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મ પત્ની તથા પુત્રા, પુત્રવધૂએ, અને પુત્રીએ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપે. · આદશં માતાનુ’સમાધિમય મૃત્યુ ” :- પૂ. શારદાબાઇ મહાસતીજી મુંબઇથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૫ માં સાણંદ પધાર્યાં. તે વખતે તેમના સ`સારી માતુશ્રી સકરીબહેનની તખિયત હાર્ટની ટ્રબલ અને ડાયાખીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દ'માં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્રો, પુત્રવધૂએ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સ`તાના ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું કે મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દશન છે, ત્યારે મહાસતીજીએ કહ્યુ', તમે આમ કેમ ખેલેા છે ? ત્યારે તેમણે કહ્યું, હવે આ નશ્વર દેહના ભરોસા નથી માટે મને ધર્મારાધના કરાવેા. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્રવાંચન સાંભળ્યું. ઘણાં પચ્ચખાણ લીધા અને પેાતાની આત્માની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy