SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ વદ ૧૩ ને શુક્રવાર વ્યાપ્નાન ન ૩૯ અઠ્ઠાઈ ધર તા. ૧૨-૨-૭૭ વિષય “ જીવન સફળતાની સફર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર અને મગલકારી દિવસેા આપણા જીવનના આંગણે આવી ગયાં છે. પયુ ષણુ પ એ સવ પર્વમાં શિરતાજ છે. પર્વાધિરાજ પત્ર વિષય કાચાના લુષિત કાઢવને ઉલેચી જીવનના ક્ષેત્રમાં તપ, ત્યાગ અને સયમના ખીજતું વાવેતર કરે છે. જીવનને મંગલમય અને ઉન્નત બનાવવા માટે પર્વાધિરાજ આપણુને નવચેતનાના નૂતન માગે નવજાગૃતિ સમર્પે છે. જ્યારે મેઘરાજા આ ધરતી પર મહેર કરીને પૃથ્વીને હરિયાળી બનાવી દે છે ત્યારે ચાતા જેમ આનંદના રણકારાથી મસ્ત અની જાય છે અને મયૂર જેમ મેઘગર્જના સાંભળતા થન થી ઉઠે છે તેમ પર્યુષણ મહાપર્વ આવતા ભવ્ય જીવ રૂપી ચાતકા જેની ઝંખના કરી રહ્યાં હતા તેમના હૈયા આન ંદના હિલેાળે ચઢયા છે. પશ્ચાતાપ અને મિચ્છામિ દુક્કડંના નિર્મળ વારિ વર્ડ સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા અનેકાનેક ભવ્યાત્માએ આ પર્વોરાધનામાં જોડાય છે. કષાયેાની કલુષિતતાઓથી, મેહની મહાધતાઓથી, કની કઠીનાઈએથી અને વિષય વાસનાઓથી સતત પીડાતા આત્મા આ દિવસેામાં કંઈક અંશે શાંતિના એક શ્વાસ લે છે. પ્રતિપળે ક્રોધાદિ! કષાય, રાગ, દ્વેષ વિગેરે શત્રુઓ આત્માને દમન કરી પેાતાનુ' સામ્રાજ્ય જમાવતા જાય છે તેઓને જ્વલંત પરાજ્ય આપીને લૂંટાઈ ગયેલા આત્મિક ધનને પાછુ મેળવવા માટેના આ મહાન સુઅવસર છે. આ પ" જીવનમાં ઉંડા ઉતરી ગયેલા વૈરના મૂળીયાઓને ખાળીને મૈત્રીના ખીજનુ વાવેતર કરીને જીવનરૂપી ઉદ્યાનને સૌરભથી મ્હેંકાવી દે છે, અને આ માનવજીવનની ધરતીને દયા, દાન, મૈત્રી અને કરૂણાના કામળ છેડવાએથી લીલીછમ બનાવી દે છે. ?? આ પવિત્ર દિવસેામાં રાજ આરાધના નહિ કરનાર આત્માઓ ધધો રાજગાર વિગેરેને ગૌણુ બનાવીને આરાધનાના માર્ગમાં સક્રિય ભાગ લે છે. આ દિવસોમાં ખૂબ જાગૃત બનીને આરાધક ભાવની આરાધના કરવા સજ્જ બનવુ... જોઈ એ. આ પૂર્વ આરાધનાના સાગરમાં ભરતી લાવે છે. ચાલુ દિવસોમાં કરાતી આરાધના કરતાં આ દિવસોમાં કરાતી આરાધનામાં સ્વાભાવિક ઉલ્લાસ ને આનં વધુ જણાય છે. માનવભવ એ સામાન્ય રીતે ધમ કરવા માટેની માસમ છે. માસમમાં જેમ વહેપાર કરનાર વહેપારીઓને ધંધામાં કમાણી સારી થાય છે તે રીતે માનવભવ પામેલા પુણ્યવાના આ દેહ દ્વારા ધર્મની સુરંદર તથા શ્રેષ્ઠ કમાણીરૂપ આરાધના કરી શકે છે. સવ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy