SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ यत्र दुःखातिगददव लबै, हनुदिन ं दहयसे जीव रे | हन्त तत्रैव रज्यसिचिर, भाहमदिराय दक्षीव रे || શારદા દર્શન હે જીવ !. તું રાજ શ્યાધિ, વ્યાધિ અને ઉપાધિ દાઝી રહ્યો છે. મેહમદિરાના કેફમાં ચકચૂર બનીને કાયા, મગ્ન ખીને નવી નવી ચિંતાઓ ઉભી કરે છે ને દુઃખ ખડુ કરે છે. તેના કેને અનુભવ નથી ! સંસાર કેવા છે ? આજે પુત્ર રીસાથે, કાલે પુત્રવધુ રીસાથે, આજે પત્ની માંદી તા કાલે પૌત્ર બિમાર બામ અનેક પ્રકારના દુઃખા ઉભા થયા કરે છે. છતાં જીવની કેવી કંગાલ દશા છે કે હજી માહથી પાછે ફરતા નથી અને આત્માને ભ્રૂણી પર એવા પરિવાર, પૈસા અને કાયામાં આસક્ત ખને છે પછી ક્રમની લાત ખાવા સિવાય ખીજું શું મળશે ? ખરેખર, આ જીવની મૂઢતા છે કે પરને સ્વ માનીને દુઃખા ઉભા કરી રહ્યો છે. તેના બદલે જો આત્મામાં વિવેક જાગે તે આત્માની મહાનતા અને પેાતાનું સ્વાતંત્ર્ય જો સમજાઈ બ્નય તે વિષમ જગતની વચ્ચે રહેવા છતાં પણ હૈયામાં નિર્મળ અને ઉમદા ભાવ રહે. રૂપી આગના કણીયાએથી પરિવાર અને પૈસામાં બંધુઓ ! આ છત્ર અનંતાપુર્દૂગલ પરાવર્તન કાળથી કમ ના ભાર લઈને અહં તાપૂવ ક ભટકયા છે. એક જીવની ભૂતકાળના ભવની ગણત્રી કોડપૂર્વના આયુષ્યવાળા ક્રોટા જ્ઞાનીઓ કરે તે પણ તે પૂરા ગણી ન શકે એટલુ આ જીવ ભટકા છે, હવે તમને સમજાય છે કે ખાહ્ય શેાધ મૂકીને અભ્ય ́તર શેાધ કરું ! કારણ કે દેવા જે આચરી શકતા નથી તે માનવા આચરી શકે છે. તેવા અમૂલ્ય કેાહીનુર હીરા જેવા આ માનવભવ મળ્યેા છે તેના સદુપયેાગ કરતાં શીખો. “કોટી જન્મના પુણ્યથી, આ દેહ આપણને મળે, કરી લે સદ્ધમતા, સઘળા દુઃખા સ્હેજે ઢળે,” આ માનવજીવન કેટલું ઉંચું છે! તેની કિંમત જીવને સમજાય તે એકેક ક્ષણ નકામી જવા દે નહિ. માનવજન્મ તમને સ્હેજે નથી મા. મહાન પુણ્યથી મત્સ્યે છે. તમારા વ્યવહારની રીતે જો સમજો તે તમે જેનાં મૂલ્ય ઝાઝા આપ્યા હાય તેવો ચીજ રખડતી મૂકેા ખરા ? અને કેટલી સાચવા છે ? બહેનેાના રસેાડામાં એક નાની વાકી કે ચમચી ખાવાઈ જાય તા તેને માટે કેટલી તપાસ કરે છે ? હીરાના ખૂંટીયામાંથી એક હીરા ખાવાઈ જાય તે તેને માટે પણ કેટલી ખાજ કરેા છે ? ઘણી શેાધ કરતાં જો ન મળે તે કૈટલેા અસેસ થાય છે ! પણ માનવજીવનને એકેક સેાનેરી દિવસ સાધના કર્યા વિના પસાર થાય છે તેના અસેાસ કે દુઃખ થાય છે ? જીવે સસારનાં માજા તા ઘણાં ઉપાયાં ને આત્માને ક્રમના ભારથી ભારે અનાવ્યા પણ હવે તે છે!તે હળવા કરવાના પુરૂષા કરવાનું મન થાય છે ? દરરાજ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy