________________
ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા
બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સં સારી માતુશ્રી
સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે શિક્ષકેનું કામ કરે છે. આપે અમે બાલ્યાવસ્થામાં ધર્મભાવના, સચ્ચાઈ શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસ્કાર નું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ ચકિ ચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ.
લિ. આપના ભવભવના ઋણી આજ્ઞાંકિત
પુત્રો, નટવરલાલ અ. સૌ. નારંગીબહેન પ્રાણલાલ અ. સી. ઈન્દીરાબહેન
સ્વ. સકરીબહેન વાડીલાલ શાહ
- (સાણંદ)
સ્વ. નવીનચંદ્ર શાંતીલાલ શાહ
(સુરેન્દ્રનગર)
ના સમરણાર્થે
શ્રી રમેશચંદ્ર વાડીલાલ શાહ
સ્વ. ખેતશી રતનશી ગડાના
મરણાર્થે ભાનુબહેન ખેતશી ગડા
(વિલેપારલે)