________________
શારદા દર્શન
૨૦૯
વાતને સ્વીકાર કર્યાં. એટલે મંત્રી કહ્યુ દેવ પાસે ગયા. જઈને કહ્યું મહારાજા ! આજે રાત્રીના પ્રથમ પ્રતુરે નમુજલા આપના મહેલમાં આવશે, પશુએ આવે ત્યારે આપના મહેલમાં એક પણ દીવા પ્રગટેલા ન હોવા જોઈએ, અને ખીજુ એ મૌન લઈને આવશે માટે એને ખાલાવવા પ્રયત્ન કરશેા નહિ. રાજા કહે ભલે, તેમ કરીશ.
અંધુએ ! આ ભારતની આ નારીઓ ભલે પતિથી ત્યજાયેલી હોય, વર્ષા સુધી એકાંત વાસ સેવતી હોય પણ કદી પરપુરૂષનુ મનથી પણ ચિંતન કરતી નથી. આ મીનળદેવી પણ પવિત્ર અને પતિભક્તા નારી હતી, પ્રધાન પણ પવિત્ર હતા. હવે નમુ’જલા રાત્રે મહેલમાં પધારશે એવા પ્રધાને સમાચાર આપ્યા. એટલે રાજાને આનંદને પાર ન રહ્યો. જ્યારે રાત પડે ને નમુજલા આવે. તેની રાહ જોવા લાગ્યા. જ્યારે માનવીનું હૃદય વિષયાસક્ત અને છે ત્યારે તે રાત કે દિવસ જોતા નથી. કહ્યું છે કે કાગડા રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે દેખતા નથી. કાગડા રાત્રે અંધ ને ઘુવડ દિવસે અંધ હૈાય છે પણ જ્ઞાની કહે છે કેત્તિ જામાન્ય, વિદ્યા નસ ન પર્વતા”
“ અપૂર્વ: કામાંધ પુરૂષ તે દિવસે માટે તા રાત્રી અને દિવસ અને જાતભાત જોતા નથી.
પણ નથી દેખતા ને રાત્રે પણ નથી દેખતે. એને સરખુ છે. તે કામી પુરૂષને લજ્જા હોતી નથી. તે
૨૦
ભૂખ ન જીવે એ ભાત, ઉંઘ ન જુએ તૂટલે ખાટ, તરસ ન જુએ સામેા ઘાટ, કામી ન જુએ જાત કજાત,
વગડામાં ગાડી અટકી ગઈ હાય ને પાસે ખાવાનું ન હોય, પેટમાં કકડીને ભૂખ લાગી હાય તે વખતે ગંધાતા મેલા કપડામાં વીંટાળેલા રોટલા કાઈ આપે તે તમે ખાઈ જાવ ને? જો ભૂખ ન હોય તા એના સામું જોવું ગમે ? ના.’ કકડીને ભૂખ લાગી હાય ત્યારે એવા લૂખા રેટલા પણ મીઠા લાગે છે. તમે પલંગમાં ડનલે પીલ્લ્લાના પેાચા ગાદલામાં સૂઈ જાએ પણ આંખમાં ધ ન હોય તે આળાયા કરશે! પણ જ્યારે ઉંઘ આવશે ત્યારે એક તૂટલી ખાટલીમાં ફાટલી ગંધાતી ગેાદડી પાથરી હશે તા પણ કેવી મઝાની ઉંઘ આવી જશે. એટલે કહ્યું છે કે ઉંઘ ન જીવે તૂટલ ખાટ. અને તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગયા હો, કંઠે સૂકાતા હોય ને કયાંય પાણી મળતું નથી. તે વખતે એક નાનું ગંધાતું તળાવડું મળી જાય તે પણ પાણી પી લે ને ? તેવી રીતે જેના દિલમાં વિષયવાસના જાગે છે તે પાત્ર કુપાત્ર જો નથી. આ કણુ દેવ રાજાને પણ એવું જ બન્યું. પોતાની સતી જેવી સુશીલ મહારાણીને છેડીને એક નત કીમાં મન માહી ગયું.
“સાહઘેલા રાજા રાહુ એવે છે' ;- સંધ્યાના સમય થતાં રાજા કાગડાળે