________________
શારદા દર્શન
દન
૧પ૩
હાઈડ્રોજન પ્રેમ, મેગાટન એમ વિગેરે શસ્રોની જરૂર પડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે, ચીન અને ભારત વચ્ચે લડાઈ થઈ ત્યારે કેટલેા શસ્ત્રસર’જામ વસાવવા પડચા હતા ! અને અત્યારે પણ કયારે લડાઈ થશે તેની કાઈ ખાત્રી નથી એટલે ભારતને દુશ્મનાથી મચાવવા માટે સરકારને બળવાન યોધાએ તૈયાર રાખવા પડે છે. એમને ખવડાવવા માટે કરોડોના ખર્ચ આવે છે, તેમજ શસ્રસર જામ, ખેમ્મ મધુ તૈયાર રાખવું પડે છે. છતાં તેમાં વિજય મળશે જ એવા કાઈ નિશ્ચય હાતા નથી ને એવા યુધ્ધમાં ક્ર બંધન ઘણુ' છે.
આધ્યાત્મિક સંગ્રામ સૂક્ષ્મ છે. તેનાં શત્રુએ અને શસ્રો પણ સૂક્ષ્મ છે. તેના નાયક ચૈતન્ય રાજા છે. તેમના તરફથી સ્વાભાવિક શક્તિમાં સમ્યક્દર્શીન, જ્ઞાન, ચારિત્ર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અપ્રમાદ, ખાર ભાવના, દેશવિધ યતિધમ વિગેરે ચાખ્યા છે. ત્યારે વિરૂધ્ધ પક્ષમાં મેહરાજા તરફથી મિથ્યાત્વ, અજ્ઞાન, પ્રમાદ, મમત્વ, આત ધ્યાન, રૌદ્રધ્યાન, ક્રોધાદિકષાયેા વિગેરે ચાધાએ છે. તે બધા સામાસામી યુધ્ધ કરે છે. આ યુધ્ધમાં તલવાર અને તાપ આદિ શસ્ત્રોની જરૂર નથી. માત્ર આત્મિકખળની જરૂર છે. ભૌતિકયુધ્ધમાં કેટલાય જીવેાનો સંહાર થઈ જાય છે. કરાડા પ્રાણીઓનાં લેાહીની નદીઓ વહે છે. તેનાથી આત્મા પાપકર્મોથી મલીન અને છે. આટલું બધુ કરે ત્યારે ભૌતિક યુધ્ધમાં વિજય મેળવનાર રાજા પૃથ્વીના એક ટુકડા મેળવે છે. એ થાડા રાજ્ય ઉપર પેાતાનું શાસન ચલાવે છે, ત્યારે આધ્યાત્મિક વિજેતા ત્રણ લેાકના નાથ બને છે. ભૌતિક યુધ્ધમાં લાખા શત્રુઓ ઉપર વિજય મેળવ્યેા પણુ સામે કરેાડા નવા શત્રુએ ઉભા થઈ જાય છે. કારણ કે એક રાજાને હરાન્ચે પણ તેના રાગી હાય તે રાજાએ તે એના દુશ્મન ખનો જાય ને ! પણ આધ્યાત્મિક સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ચૈતન રાજાને કઈ દુશ્મન રહેતા નથી. એને ફરીને પરાજય થવાના પ્રસંગ આવતા નથી. ત્યારે આ રાજાને તે ફરીને પરાજય નહિ થાય તેની ખાત્રી નથી.
આધ્યાત્મિક વિજય મેળવનારને કોઈ જાતનું પાપ કરવું પડતુ નથી. આત્મિક વિજય મેળવવા માટે મન-વચન-કાયાથી સોંપૂર્ણ અહિંસાનું પાલન કરવું પડે છે. દરેક પ્રાણીએ પ્રત્યે મૈત્રીભાવ રાખવા પડે છે. તેનાથી તેના આત્મા પવિત્ર અને છે. ભૌતિક યુધ્ધમાં વિજય મેળવનાર રાજાને બીજા રાજાએ પ્રેમથી નમતા નથી. એની સત્તા એટલે અનિચ્છાએ નમવુ પડે છે. પણ આધ્યાત્મિક યુધ્ધના વિજેતાને તા ઈન્દ્રો, ધ્રુવા, ચક્રવર્તિ એ, રાજા, મહારાજાએ અને શ્રીમત શ્રેષ્ઠીએ બધા પ્રેમથી ને ભક્તિભાવથી નમે છે. તેનાં ચરણનાં દાસ બની જાય છે. ભૌતિક વિજયી મહારાજાને કયારેક અભિમાન આવી જાય છે કે હું માટેા સત્તાધીશ, આટલા રાજ્યના સ્વામી છું. એ સત્તાના મદમાં આવીને અન્યાય, અનીતિ કરી પ્રજાને હૈરાન
૨૦