SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૦૯ લેવા જાય તે પહેલાં ભગવાનને તિખુતોને પાઠ ભણી વિનયપૂર્વક વંદન કરતા હતાં, આજે સાધુપણામાં કહે કે સંસારીપણુમાં કહે દરેકને વિનયની ખાસ જરૂર છે. વિનય એ ધર્મનું મૂળ છે. મનુષ્યમાં જે વિનય હોય તે તેનું જીવન સુખી બને છે. શુધ ભાવથી વંદન કરવામાં પણ કે મહાન લાભ છે ! ચંvo મતે નીવે fષ કાય? વંદન કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવંતે કહ્યું હે ગૌતમ!” “=ળાTM जीवे नीयागोय कम्म खवेइ, उच्चागोय कम्म निबन्धह, सोहगं च ण अपडियं અrટું નિવઘઇ રાહમાવં જ કાયા” વંદન કરવાથી નીચગોત્ર કર્મના એકઠાં થયેલાં દલિકે નષ્ટ થાય છે અને ઉંચગવ્ય કર્મ બાંધે છે. વંદન કરવાથી આવું શુભ ફળ પ્રાપ્ત થાય છે, તેમજ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. આજ્ઞાનું સફળ સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને દાક્ષિણ્યભાવ એટલે કે વિશ્વવલભતાને પ્રાપ્ત કરે છે. બંધુઓ ! આ ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે વંદન કરનાર વિનય સંપન્ન વ્યક્તિ આ સંસારમાં બધાને પૂજનીક બની એક દિવસ નરમાંથી નારાયણ બની જાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષ ભવ્ય જીને ઉપદેશ આપતાં વારંવાર કહે છે કે હે છેજીવનમાં બને તેટલે વિનય કેળવે, અભિમાન છોડી નમતાં શીખે. જેટલાં નમ્ર બનશે તેટલે તમારે આત્મા પાપકર્મના ભારથી હળ બની ઉંચે આવશે. વંદન નમસ્કાર કરવા, આદર સત્કાર કર, મીઠી વાણી બાલવી આ બધાં વિનયગુણનાં અંગ છે. સંસારમાં પણ નમ્રતા અને વિનયની ખાસ જરૂર છે. વિનય વિનાને માનવી સંસારમાં રહીને પણ સુખી થતા નથી. જેટલા નમ્ર બનશે તેટલે સામી વ્યક્તિઓ ઉપર તમારે પ્રભાવ પડશે. પિતાનામાં રહેલાં વિનયગુણથી માટી મેટી વ્યક્તિઓને પ્રભાવિત કરીને કઠીનમાં કઠીન કાર્ય પણ સરળતાથી કરી શકાય છે. કારણ કે વિનયગુણ કેળવવાથી આપણાં ઉપર દરેક પ્રસન્ન થાય છે, ને તે આપણાં બની જાય છે. વિનયગુણથી કેણ કેણુ પ્રસન્ન થાય છે તે સાંભળો. જો તમે રાજા મહારાજાને નમસ્કાર કરશે તે તે તમારા ઉપર પ્રસન્ન થઈને હાથી, ઘેડા, ગામ અથવા સોનું રૂપું તમને બક્ષીસમાં આપીને તમારી આબરૂ વધારશે. રાજાની તમારા ઉપર રહેમ દષ્ટિ થશે તે બધા લેકેની પણ તમારા ઉપર રહેમ દષ્ટિ વધશે. જે કઈ માણસ શેઠને ત્યાં મુનિમ તરીકે નોકરી કરતે હોય અને જે તે રાજ શેઠને નમસ્કાર કરશે તે શેઠ તેના ઉપર પ્રસન્ન થઈને કંઈને કંઈ વસ્તુ ઈનામમાં આપશે અને વધુ ખુશ થાય તે તેને પગાર પણ વધારી આપશે. આવી રીતે જે કંઈ પુત્ર, પુત્રીએ વિનયથી પિતાના માતાપિતાને પ્રસન્ન કરે તે પોતે છૂપાવીને રાખેલી ગુપ્ત મિલ્કત પણ બતાવી દેશે. કેઈ આી પિતાના પતિની બરાબર ભક્તિ કરે, પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે તે તેને પતિ તેની ભક્તિથી ખુશ થાય છે ને તેની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy