________________
ગ,સ્વ, વૃજકુવરબેન છગનલાલ વિરાણી
આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકમ્પાના સંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પરિવારનું જીવન ખુથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાને મંત્ર આપે કે :
સત્ કર્મ વગર સંપતિ વધતી નથી સંયમ વગર સંપતિ ટકતી નથી દાન વગર સંપતિ શેભતી નથી
જયંતીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ ભુપતભાઈ છગનલાલ ચંપકલાલ છગનલાલ
સ્થા પરિવાર