________________
સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી
જન્મ તા. ૧૦-૧-૧૯૧૧
*
સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬
ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગ'ધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખાએ કુટુ'ખમાં દાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સપ અને સમર્પણની ખુશ્ને મ્હેકવા માંડી. આપે સી'ચેલા આવા સ'સ્કારોથી આખુ એ કુટુંબ નંદનવન ખની ગયુ. આપના આ અણુમેલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનુ' ઋણ યકિ’ચિ'ત પણ અદા કર્યાનેા સતાષ અનુભવશે. લિ. આપને પરિવાર
વાસંતી અનીલ-આરતી, અરૂણ-સુધા અતુલ-અવની