________________
ભાઈબીજ : ૬૫૧
તે અવણુંનીય હાય છે.. બીજને દિવસે પોતાને ઘેર ભાઈ આવશે એ વિચારે યમીના મનમાં પણ ઉત્સાહ અને ઉમ`ગના પાર ન રહ્યો. ભાઇના સ્વાગતમાં કશી જ ખામી ન રહેવા પામે તેની મનમાં કાળજી અને ચિંતા સેવતી તે ભાઈના આગમનની આતુરતાથી વાટ જોવા લાગી. ખીજના દિવસ આન્યા ને યમરાજ પેાતાની બેનને ત્યાં જમવા પધાર્યાં. ભાઈના આગમનથી યમી રાજી રાજી થઈ ગઈ. તેનું મન ઉલ્કસિત અને પુક્તિ અની ગયું. ભાઈના સન્માન ભેાજનમાં તેણે ખત્રીસ ભાતનાં ભાજન અને તેત્રીશ જાતનાં શાક અને અનેક જાતના મેવા અને મિઠાઈ બનાવ્યા. આગ્રહ કરી કરીને તેણે ભાઇને જમાડ્યા.
ભાઈ અને બેનના પ્રેમ અપૂર્વ હાય છે. એન પાસેથી ભાઇને લેવાની ઇચ્છા કલ્પનામાં • પણ હાતી નથી. પ્રેમ અને સદ્ભાવથી એન જે કાંઈ આપે તેનુ સાતગણું વળતર ભાઈ વાળે છે. મેન માટે ભાઈ ઇકાપેાઇટ' જેવા હાય છે કે જે ઇકેાપેાઇટ પાસે જઈ એક જોરદાર અવાજ કરે તે તેના સાત ગણા પડઘા પાડી તે અવાજ પાછો વાળે છે. જો એક પહાડ કે ઘાટી અવાજના આટલેા પડઘા પાડે, તે ભાઈ બેનના પ્રેમના કેટલેા પડઘા પાડે! મહેનનું ખાઇને ભાઈ કદી રાજી ન થાય. ખાય તેના કરતાં વધારે કીમતી ભેટ આપી તે રાજી થાય અને બેનના હૃદયના આશીર્વાદ મેળવે.
યમરાજે પણ એન પરત્વેની કતવ્યનિષ્ઠા એક ભાઇને શેલે એ રીતે બજાવી. તેઓ ખૂબ આનંદથી જમ્યા. જમીને બેનને વંદ્દન કર્યાં. અને તેનાં ચરણામાં કીમતી ભેટ ધરી. બેનનુ ઋણ માથે ન રહી જાય તેની કાળજી તેમણે ભેટ આપતી વખતે રાખી.
ભાઇની કીમતી ભેટ મેળવી રાજી થાય એવી આ બહેન નહાતી. એના મનમાં તે ભાઈના ચેાગક્ષેમ જ રમતે હતા. બેનના મનમાં ભાઇના ચેાગક્ષેમની જે ચિંતા અને ચીવટ ડાય છે તેનું ચિત્રણ ભાગ્યે જ કરી શકાય છે. લેવાની વૃત્તિ તેનાં માનસમાં પ્રાયઃ હેાતી નથી. ભાઇ જેમ એનને ભેટ ધરી આનદિત થાય છે, તેમ એન પણ ભાઈને કાંઈક ભેટ આપવાની જ ઇચ્છા ધરાવતી હેાય છે. આ રીતે પરસ્પર લેવાને બદલે દેવાની જ તેની વૃત્તિ હોઇ, ભાઈ એનના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમ સાત્ત્વિકતાના શિખર સમેા બની જાય છે.
યમરાજની બેન યમીએ ભાઈએ ધરેલી આ કીમતી ભેટનેા અસ્વીકાર કરતાં કહ્યું: ‘ભાઈ ! હુ તે તમે આપે છે. એવી ભેટની તમારી પાસેથી અપેક્ષા નથી રાખતી. જો તમે ભેટ આપવા જ માંગતા હૈ। તે, હું તે એવી ભેટ માંગુ છું કે, ભાઈબીજને દિવસે દરેક ભાઈ પેાતાની મેનને ઘેર જમવા જાય. બીજી ભેટ એ માંશુ' છું કે, આજના દિવસે જે યમુનામાં સ્નાન કરે તે યમપાશથી મુકત થાય. ત્રીજી ભેટ એ માંગું છું કે, ભાઈબીજને દ્વિવસે બેનને ત્યાં જમનાર