SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર કમના અવશિષ્ટ વિષય આવતીકાલે કહેવાશે. શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોની મીમાંસાની વાત પણ આજે સમય થઈ જતાં આવતીકાલ ઉપર રાખેલ છે, તેા યથાવસરે— કમવાદના વિજય જૈનદર્શનના હાર્દ સમા કવાદના વિષય ચાલી રહ્યો છે. કમવાદના સૂક્ષ્મતમ અંગોપાંગાની છણાવટ કરી ગહન વિષયને સરળ અને સુખાધ બનાવવાના પ્રયત્ન અવશ્ય કરાય છે છતાં તેથી ગહન વિષયની ગહનતા કાઇ ઓછી થઈ જતી નથી. ગઈ કાલે ઉર્દૂના અને અપવ નાનાં સ્વરૂપે બતાવી ગયા છું. હવે તેનાથી આગળ ચાલીએ. ઉદય : કર્મોનાં ફળાને આપવાની અવસ્થાની ઉદ્દય સંજ્ઞા છે. આ ઉદય એ જાતને છે. એક વિપાકાય અને બીજો પ્રદેશેાય. જ્યારે કમ પોતાનુ ફળ આપીને ખરી જાય છે ત્યારે તે વિપાકાય અથવા તેા ફળેય કહેવાય છે. જ્યારે કમ યમાં આવ્યાં હોય છતાં ફળ આપ્યા વગર નષ્ટ થઈ જાય છે તે પ્રદેશેાય કહેવાય છે. વિપાકયની ઉપમા સધવા યુવતીથી અને પ્રદેશે!દયની ઉપમા વિધવા યુવતીથી અપાય છે. ઉદીરા : જૈનદર્શનમાં પણ નિયતકાળથી કમ ફળ દેવાની અવસ્થાને ઉદય કહેવામાં આવેલ છે અને નિયતકાળ પહેલાં અર્થાત્ અનિયત કાળમાં ફળ આપવાની અવસ્થાને ઉદીરણા કહેવાય છે. જેમકે, કેરીઓને વહેલી પકવવા માટે આંખા ઉપરથી કેરીઓ ઊતારી ઘાસના ઢગલામાં દખાવી દે છે કે જેથી તે કેરીઓ વૃક્ષ કરતાં વહેલી પાકી જાય. એમ કયારેક કયારેક નિયત સમય પૂર્વે કર્માંના પણ વિપાક થઈ જાય છે. આ જ વિપાક ઉદીરણા કહેવાય છે. આ ઉદીરણા માટે પહેલાં અપવનના કરણ વડે કમની સ્થિતિ ઓછી કરી નખાય છે. સ્થિતિ એછી થઈ જવાી કમ નિયત સમય પૂર્વે ઉદયમાં આવી જાય છે. જ્યારે કોઈ માણસ નાની ઉમરમાં મરી જાય છે ત્યારે વ્યવહારમાં આવા મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય છે. પરંતુ આનું કારણ આયુ કની ઉદીરણા જ છે. અપવન થયા વગર ઉદીરણા થતી નથી. સંક્રમણ : એક કંતુ બીજા સજાતીય ક રૂપમાં પરિણમવું તે સંક્રમણ કરણુ કહેવાય છે. આ સંક્રમણ કર્યાંના મૂળ ભેદોમાં નથી હતુ. અર્થાત્ જે મૂળ આઝ કર્યું કહેવાઇ ગયાં છે તેમાંથી કોઈ પણ કમ કાઈ પણ બીજા કમ રૂપે સક્રમણ કરી શકતું નથી. જેમકે, જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ રૂપે પરિણમી શકતું નથી અને દનાવરણીય કમ જ્ઞાનાવરણીય ક રૂપે પરિણમી શકતુ નથી. આ જ વાત ખીજા કર્મોનાં સંબધમાં પણ સમજવી જોઈએ. એક જ કર્મના અવાન્તર ભેદોમાંથી એક ભેદ પેાતાના સજાતીય અન્ય ભેદરૂપ થઈ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy