________________
મધુર વ્યાખ્યાની ખા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજના સ સારી માત-પિતા
સ્વ. માતુશ્રી ઝમકુબાઇ મણીલાલ શેઠ
સ્વ. પિતાશ્રી મણીલાલ કાનજી શેઠ
દેહવિલય : તા ૨૧-૬-૧૯૬૯
દેહવિલય : તા. ૫-૧-૧૯૬૧
વદન
વાચઃ ।
ન તે વન્ધા ।।
પ્રસાદ સદન, સદન હૃદય સુધામુ કરણ’ પરોપકારણું યેષાં કેષાં જેમનુ મુખ પ્રસન્નતાનુ ઘર છે, હૃદય દયાનુ નિવાસ છે, વાણી અમૃત વરસાવનારી છે અને પરોપકાર જેમનુ નિત્ય કર્મ છે એવા આત્માએ કેને વંદનીય નથી ?
આવા ગુણૈાથી યુક્ત બા.બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ જેવા જૈનસમાજના અમૂલ્ય રત્નસમા પુત્રને શાસનને ચરણે સમર્પિત કર્યાં એવાં ધપ્રેમી, ઉદાર અને હુંમેશાં દયા, દાન, તપમાં રત રહેતાં પરમ ઉપકારી માતપિતાને કોટિ કોટિ વંદન હા !
લિ.
જટુલાલ મણીલાલ શેઠ મનસુખલાલ મણીલાલ શેઠ
જયતિલાલ મણીલાલ શેઠ કાંતિલાલ મણીલાલ શેઠ
મણીલાલ કાનજી એન્ડ સન્સ-ગોંડલ