________________
ર૭૪: ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર
સાચા સાધુઓને સાચી રીતે ઓળખવા ભારે મુશ્કેલ છે. પરિગ્રહવૃત્તિ અને અપરિગ્રહ વૃત્તિને આધાર છના મમતામૂલક પરિણમે છે. કઈ પણ વસ્તુને આકર્ષણ બુદ્ધિથી ગ્રહણ કરવી અથવા કોઈ વસ્તુને પરિગ્રહ બુદ્ધિથી ગ્રહણ કરવા માટે તે વસ્તુની પાસે જવાના છના પરિણામ પણ પરિગ્રહ છે. ખરેખર પરિગ્રહને આગ્રહ જ અનર્થનું મૂળ છે.
__ ममावमिति चैष यावदभिमानदाहज्वरः ।
નામત મુવિ તાવિતિ પ્રત્યુત્ત: | આને હું છું અને આ મારું છે આ અભિમાનરૂપી દાહજવર જ્યાં સુધી મનુષ્ય સાથે ટકી રહે છે ત્યાં સુધી તેને માટે યમરાજનું મોટું શરણ છે, એટલે તેને જન્મ મરણની ચક્કીમાં પીસાવાનું છે. આવી સ્થિતિમાં શાંતિની આશા રાખવી એકદમ વ્યર્થ છે.
છાસ સTrણસમા અvidયા-જેમ આકાશને ઓર કે ઓર ન દેખાય તેમ ઈચ્છાને પણ આરંભ કે અંત ન દેખાય. એટલે ઈચ્છાઓનું નિયમન ન કરાય તે શાંતિ અને સમાધિ દૂર-સુદૂર ભાગતી જ રહેવાની ઈચ્છા જ બધાં પાપનું મૂળ છે. ઈચ્છા જ આકુલતા- વ્યાકુલતાનું પ્રમુખ કારણ છે. ઇચ્છાઓને સદ્ભાવ તે દુઃખ અને ઈચ્છાઓને નિરોધ તે સુખ.
છા જાતા: તમે બીજી શારીરિક તપશ્ચર્યા કરી શકે કે ન પણ કરી શકે, માત્ર તમારી મનોભૂમિકાને મર્યાદિત કે સંયમિત બનાવવા પ્રયાસ યથાર્થ રીતે કરશે તે એક દિવસ તમે સંપત્તિના સ્વામી બની શકશે. અન્યથા સંપત્તિના સ્વામી થવાને બદલે તમે તેના ગુલામ તો છે, છે અને છે જ.
ભગવાન મહાવીર
આજે મહાવીર જન્મ વાંચવાની આપણી પરંપરા છે. જેના શાસનમાં આપણે છીએ તે પરમ ઉપકારી મહાપુરુષના જીવનથી આબાલવૃદ્ધ સૌ જ્ઞાત હોવા જોઇએ. એટલે એક દિવસ આ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જૈન ધર્મ અવતારવાદી નથી, તે ઉત્તારવાદી છે. નરમાંથી પિતાની ઉત્કટ સાધના અને પરમ તપશ્ચર્યા વડે નારાયણ બની શકવાની યોગ્યતા અને ક્ષમતા જીવમાત્રની અભીપ્સા છે. એટલે આપણું તીર્થકરે પણ એક વખત આપણી જ માફક ચોર્યાસીની ચકડળમાં ભમતા અને રાગદ્વેષથી કલુષિત આત્મા હતા. પરંતુ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમ આરાધનાનાં ફળસ્વરૂપે તેઓ જીવમાંથી શિવ બની ગયા. આ ભૂમિકાનાં, આ અનાદિકાલીન પરિભ્રમણમાં, સબધિરૂપ મોક્ષમાર્ગના પ્રથમ ચરણની જ્યારથી ઉપલબ્ધિ થઈ તે ભવથી જ તેમના પૂર્વભવેની ગણતરી કરવામાં આવી છે. તેમાં પણ માત્ર સત્તાવીસ ભની જ ગણતરી કરવામાં આવી છે. આ સત્તાવીસ ની વચ્ચે અનેકવાર નારક, દેવ તેમજ