SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બે બોલ કહું ? આ પુસ્તકના પ્રકરણોને વાંચી જવાને સદ્ભાગ્ય મને મેક મળી ગયે. પ્રત્યેક પ્રકાર ના શબ્દ શબ્દને સ્પર્શવાની મને તક મળી ગઈ અને એ સ્પર્શને જ મને એમાંથી ની તા અમૃતત્વનું ભાન અને પાન કરાવવા નિમિત્ત બની ગઈ! પૂજ્યશ્રીના વાણીમધુના ઘૂંટડા મ જેમ હું પીતી ગઈ તેમ તેમ મારી જિજ્ઞાસા અણછીપી આતુરતા શી વૃઢિંગત થતી ગઈ ! ચિંતનની ક” સુમધુર પળે આગમના અતિ ગૃઢ રહસ્ય પણ અંતરની અણપ્રીછી સમજ અને ઢંઢળ, જ્ઞાનને આહલાદ જગાવી જાય અને એ આહલાદને ઝીલતાં આવડે, માણતાં આવે તે જેમ જીવન, એ જ્ઞાન સંજીવનીના અમૃતત્વથી અભિસિંચિત બની નવજીવન પામી જાય, મા બી. બ્રા પૂમુનિવર્ય શ્રી ગિરીશચંદ્રજી મહારાજને “ગિરિગર્જના ગ્રંથ વાંચતાં મને અ, વિ થયે. અગમની અણભેદી વ્યાપ્તિ મહીં, ચિંતનની કે ચિનગારી ચેતવી, પૂજ્યશ્રીએ ? | પ્રકારના જ રેલાવ્યા છે, અજવાળાંનાં ઓજસ પાથર્યા છે, જ્ઞાનના દીપક પ્રગટાવ્યા છે. હરકોઈ વાંચકના દિલમાં નૂતન જિજ્ઞાસા જગાડવાનું આ ગ્રંથમાં સામર્થ્ય ભર્યું છે. તે સામર્થ્ય ને પરિપિપતાં, પરિતોષતાં તેનાં પાનાંઓ “મંગલની મહાનતા”ન મંગલકારી સે ન પરથી પ્રથમ કદમ ઊઠાવી, જીવન પ્રગતિના રહસ્યનું દર્શન કરાવતાં કરાવતાં આગળ વધે છે અને જીવન માંગલ્યની સિદ્ધિના સાધનરૂપ “ભક્તિની ભવ્યતાના અંતિમ સોપાને આવીને ઉ i રહે છે. એ જ્ઞાનસરના પૃષ્ઠમાંથી એવી તે મધુર, મને રંજક, આરોગ્યપ્રદ મીઠાશ કરે છે ? એ કઈ તેનું પાન કરવાને આતુર બની રહે ! પિોતાના વિચારોના ફલકને ૧૧૦ પ્રકરણમાં આવરી લઈ પૂજ્યશ્રીએ આ “ગિરિગર્જ ' ગ્રંથને જે વિસ્તૃતતા આપી છે, તે વિસ્તૃતતાને ચિંતનની ભૂમિકા પર સ્થિર કરી તેનાં વ્યા. જે ગહરાઈ આપી છે તે તેમના અનુભવ, જ્ઞાન અને કોશલ્યના સાક્ષીરૂપ બની રહે , “ગિરિગર્જના”નું પ્રત્યેક પ્રકરણ આપણું અકિંચન વિચારધારાને શકિતવંત કરવાની તા . ધરાવે છે. સ્યાદવાદ સિદ્ધાંત, નય પ્રમાણ અને સપ્તભંગી, કર્મની પ્રકૃતિઓ અને ગુણસ્થા ; શ્રેણુ જેવા ગૂઢ વિષયને પણ બા. બ્ર. પૂ. શ્રી. ગિરીશચંદ્રજી મહારાજે એટલા તે સર સુંદર અને રસભર બનાવી આપણી સમક્ષ મૂક્યા છે કે એમાં સમાયેલા તવ, વિચાર ૨ . સંદેશને હર કેઈ સરળતાથી સમજી શકે અને હર કેઈને તે ગમ્યા વગર રહે નહિ. તેમ કંઈક મેળવીને જ તે બહાર નીકળે ! ર્વધર્મ સમન્વયના ભાવી ભરેલે આ ગ્રંથ નૂતન માર્ગદર્શન, નવલી પ્રેરણા આ ચેતનવંતી પ્રસાદીથી સભર છે. તેનું પ્રત્યેક પ્રકરણ કેઈ ને કોઈ સુંદર દષ્ટાંતથી અવૃત્ત છે. : દષ્ટાંતે એટલાં વ્યવહારિક, માર્મિક અને પારદર્શી છે કે વરતુના મર્મને સમજવામાં તે સડાર બને છે, પારમાર્થિક બને છે. પૂજ્યશ્રીનો અન્ય ધર્મોને પણ ઊંડો અભ્યાસ છે તેની છે ? આ દષ્ટાંત અંકિત કરી જાય છે. ભવી જનો જેમને “મધુરવ્યાખ્યાનીના મધુર પદથી બિરદાવે છે એવા બા. બ્ર. પૂ. .. ગિરીશચંદ્રજી મહારાજની વ્યાખ્યાન શૈલી તેમના સાધુજીવનના પ્રારંભ કાળથી જ ઈષ્ટ અ',
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy