________________
૩૦
બાણ નિ- રહેશે. જે મુમુક્ષુ જીવ આ અમૃતવાણીનું પાન કરશે, અને તે દ્વારા પિતાના આત્માના વિકાસના કૂચ આગળ વધારશે તે જ હંમેશાં પૂ. મહારાજ સાહેબને અતિભક્તિભાવપૂર્વક વંદન કરશે. : વે પ્રચંડ પુરુષાર્થ માગતી માનસીક પરિરિથતિ, આ જીવને કયારે પ્રાપ્ત થશે તે તે ત્રિલેકી ચ પિતાના જ્ઞાનમાં જઈ રહ્યા હશે પરંતુ સંસારની ભવઅટવીમાંથી મુકિત માગવાની પ્રબળ છા મનમાં વસે એ પણ પરમ સૌભાગ્ય છે. એવું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં પૂ. મહારાજ સાહેબે આ અમૂલ્ય તક આપી છે તે માટે તેમને ભાવપૂર્વક કોટી કોટી વંદન કર, જૈન સમાજ અને તમામ જ્ઞાની જેને આ લખાણની ક્ષુદ્રતા માટે ક્ષમા કરવા વિનમ્ર ભાવે વિનંતી કરી પૂ. મહારાજ સાહેબ ગિરીશ મુનિજીના ચરણ કમળમાં આ લખાણ અર્થરૂપે ધરી, કૃતજ્ઞતા અનુભવું છું.
વિ. સં ૨૦૩૩ માગસર સુદ ૧૦ દીક્ષા : ત જયંતી કુલપતિ નિવાસ, રાજકેટ,
હરસુખભાઈ સાંકળચંદ સંઘવી
(કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)