________________
૭૪૨
આત્મ-હત્યાનનો પાયો મૈત્રી આદિ જલ વડે ભવભ્રમણને શ્રમ, ક્રોધરૂપી તાપ અને તૃણુરૂપી તૃષા દૂર થાય છે એમ અહીં કહ્યું છે.
अस्ति पश्चिमदिग-भागे, स्थिताऽतीत्य महाटवीम् । तव राज्यफलं पूर्ण, तां प्राप्तस्य भविष्यति ॥४६५॥ तस्यामेव त्वयातत्र, गन्तव्यमविलम्बिना । ओदासिन्याभिधकहा-राजमार्गममुश्चता ॥४६६॥ आयान्ति वि विधास्तत्राशयस्थानजलाश्रयाः । तद्भाववारिकलुषं, न पेयं रोगवृद्धिकत् ॥४६७॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्य निर्मलीकृतम् । पेयं च तद् यथा तापः, श्रमस्तृष्णा च हीयते ॥४६८॥
–વૈરાગજાસ્રતા–ત, ૭. p. મહાવીને ઓળંગીને પશ્ચિમ દિશામાં (નિવૃત્તિનગર) છે. તેને પ્રાપ્ત કરીને, રાજ્યનું સંપૂર્ણ ફલ તને મળશે.
ઔદાસીન્ય નામના રાજમાને છેડયા વિના ઝડપથી ત્યાં તારે જવું. ત્યાં આશય સ્થાનરૂપી ઘણા સરવરે આવશે. તેનું વિચારથી કલુષિત બનેલું પાણી, રેગવતિ કરનાર હેવાથી પીવું નહિ
મિત્રી-અમેદ-કરુણા અને માધ્યસ્થથી તે પાણીને નિર્મલ કરીને પીવું તેથી તાપ, શ્રમ અને તરસ દૂર થશે.
ક્ષમા માટે પ્રાણી માત્ર ઉપર પ્રયત્નપૂવક મૈત્રીને ભાવવાનું અહીં વર્ણન છે.
प्राह कन्दमुनि था !, युष्मदाज्ञावशंवदः । अयमस्ति वदन्त्वस्य, तल्लाभापयिकान् गुणान् ।।३६७॥ बभाषे भगवानार्य ! क्षान्तिं समभिकांक्षता । मैत्री समस्तसत्त्वेषु, भावनीया प्रयत्नतः ॥३६८॥
– રાજપત્રુતા-. ૧ પૃ. ૨૦. કદમુનિએ કહ્યું કે, “હે નાથ! તમારી આજ્ઞાને હું વશ છું. માટે તેને (ક્ષમાનાં) લાભના ઉપાયભૂત ગુણને કહો.”
ભગવાને કહ્યું કે, “હે ભદ્ર! ક્ષાન્તિની ઈચ્છા હોય તે સમસ્ત પ્રાણીઓને વિષે પ્રયત્નપૂર્વક મિત્રીને ભાવિત કરવી.
*