SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાદાયી પ્રશ્નાત્તરી ૬૯૯ જેમ ‘નમા' પ૪માં રહેલા બે અક્ષરે અનેક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે, તેમ ખાર' ના અંકમાં રહેલા બા' અને ર? એ બન્ને અક્ષરા પણ પેાતાનું આગવુ મહત્ત્વ ધરાવે છે. પ્રાકૃત વ્યાકરણમાં દ્વારાફેના’ એ સૂત્રથી ‘દ્વાર' શબ્દનું પ્રાકૃતરૂપ ‘ખાર’ થાય છે. અર્થાત્ બાર'ના અથ દ્વાર, મેાક્ષ કે ધમ પ્રાસાદનું દ્વાર એવા પણ અર્થ થઇ શકે છે. આ અર્થ મુજબ જ જાણે તેા ઉચ્ચારતા પહેલાં, દીક્ષાની, ઉપધાનની કે ચેગની ક્રિયાની શરૂઆતમાં ‘ખાર’ નવકાર ચારે દિશાએ ગણવાના વિધિ કરવામાં આવે છે. અર્થાત્ ખાર નવકાર ગણીને જ ધર્મપ્રાસાદમાં પ્રવેશ મળે છે. સમવસરણમાં પણ ખાર જ દરવાજા હાય છે. નાના બાળક પ્રથમ જે શબ્દો ખેલે છે તે ખા' ‘મા’ પા' ઇત્યાદિ એબ્ઝય વ્યંજના હાય છે. ૐ કાર'ની જેમ આ વર્ષે સરળતાથી બેાલાય છે. ‘' વ્યંજન અગ્નિ ઉત્પાદક છે. ‘ખા' અને ' એ બન્ને વર્ગો મળીને જળ અને અગ્નિ, શીતળતા અને ઉષ્ણતા, મા અને ખાપની જેમ, તુષ્ટિ-પુષ્ટિ આદિ કરે છે. અનિત્યત્યાદિ ભાવનાએ પણ ખાર પ્રકારની શક્તિને પેાષક છે. આમ, ખારા અ'ક, પેાતાની એક વિશિષ્ટતા ધરાવે છે. 5 પ્રેરણાદાયી પ્રશ્નાત્તરી (૧) આત્મા કેવા છે ? દેહથી ભિન્ન, ચૈતન્ય સ્વરૂપ. (૨) દૈહબુદ્ધિ કયારે છૂટે ? ઉપયોગ-સ્વરૂપ આત્માના અનુભવ કરે ત્યારે ‘પથી’ ભિન્નતા જાણીને ‘સ્વ'માં ઠરે ત્યારે સુખના આસ્વાદ અનુભવે. (૩) જીવે શાના વિચાર નથી કર્યાં? પેાતાના સ્વરૂપને (૪) શ્રી અરિહંતનું નામ લેવાથી મિથ્યાત્વ જાય ? ઓળખવાથી જાય. (But must realise nature. ) (૫) શ્રી અરિહ ંત, સિદ્ધ વગેરેની સાચી ઓળખ કારે મળી ગણાય ? ઉપયેગ સ્વરૂપ આત્માને ઓળખે ત્યારે, આત્મા સદા ઉપયાગ વડે જીવે છે; માત્ર દેહ અને ખારા વડે નહિ. નામ સાથે તેનુ સ્વરૂપ (૬) સાચુ· સામાયિક અને પ્રતિક્રમણ કયારે થાય ? મિથ્યાત્વ છેડીને સમ્યક્ત્વ અંગીકાર કરે ત્યારે. શરીરથી આત્માને ઉપયાગ-સ્વરૂપે ભિન્ન માને ત્યારે સમ્યક્ત્ત્વ આવે; અને તે સહિત સામાયિક, પ્રતિજ્ઞા, પ્રતિક્રમણ વગેરે ધરૂપ બને.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy