________________
આત્મ-ઉત્થાનના પાા
૧૯૪
ક'ચન અને કામિનીને રાગ...
કચન અને કામિનીના સંગથી નહિ નિવતેલા આત્માએ તે નુકસાન કરી શકતા નથી, જે તેના સંગથી નહિ નિવતવા છતાં ગુરુપદને ધારણ કરનાર કરે છે.
રાગદ્વેષાદ્વિ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓની ઉત્પત્તિનું મૂળ કાઇ પણ હોય, તા તે ઈંચન અને કામિની પ્રત્યેના અાગ્ય માહુ છે, એ જેને ખસ્યા નથી, તે આત્મા સ્વય' ફ્લેશથી ખર્ચા નથી. તા પછી અન્યાને બચાવવા સમય કેવી રીતે થાય ?
જ્ઞાનમય જીવન જીવવા માટે પણ ક'ચન-કામિનીના સ`ગ ત્યાજ્ય છે. ક્રચનકામિનીના બાહ્ય તેમજ અભ્યંતર સંગમાં વસીને જ્ઞાનસ્વરૂપ હોવાના કે જ્ઞાનદાતા બનવાના ઢાવા પેાકળ છે.
જ્ઞાન અને રાગ–કંચનકામિનીના સંગને પરસ્પર વિશેષ છે.
કંચનકામિનીના આકષ ણુની ઉત્પત્તિનું ખીજ અજ્ઞાન છે. એ અજ્ઞાનથી જેએ અલગ થયા નથી, તે ગુરુ બનવાને લાયક કેવી રીતે બને?
કચનકામિનીના સંગમાં ક્રુસેલા આત્માઓ પાસેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હાત તે જગત આજે અજ્ઞાની ન હેાત. પણ એ સ્થિતિ જગતની નથી એનુ' એક જ કારણ છે કે જ્ઞાનમય જીવન જીવવા માટે અને યથાર્થ જ્ઞાનનુ દાન કરવા માટે અવિદ્યા કે અજ્ઞાનના ફળસ્વરૂપ કાંચનકામિનીના સ`ગથી દૂર થવાની જરૂર છે, જે એનાથી દૂર થયા નથી તે, ગુરુ તરીકે હૃદયમાં સ્થાપના કરવા ચૈગ્ય નથી.
નિષ્કંલક ધમ
અવીતરાગતા અને અસન્નતા એ જેમ દેવનું દૂષણ છે અને 'ચનકામિનીના સંગ એ જેમ ગુરુનુ કલ'ક છે, તેમ કામભાગ અને તેના કારણ અને કાર્ય સ્વરૂપ આરભ, પશ્ર્ચિહાદ્વિ એ ધર્મનું અપલક્ષણ છે.
જે ધર્મમાં અથ, કામ અને તેના સાધનભૂત આર'ભ, પરિગ્રહને તિલાંજલિ નથી, તે ધમ પણ જો તારનાર હાય તા આખુ` જગત, આજ પહેલાં તરી ગયું હોત.
અર્થ, કામ અને આરંભ, પરિગ્રહ એ હિંસા તેમજ અસત્યાદિ દ્વેષાનુ' નિવાસસ્થાન છે. જે ધર્માંમાં તેના લેશ પણ અશ નથી, તે ધર્માં જ સુખના હેતુ છે.
એવા ધમ સામાયિક્રરૂપ છે, જિનપૂજારૂપ છે, નિરવદ્ય છે. નિષ્કલંક છે. નિષ્પાપમયતાના માર્ગે આગળ વધારનારા છે.
એ સિવાયના ધર્મ એનાથી વિપરીત ફળને આપનારા છે, એ વાત સવ પ્રમાણથી સિદ્ધ છે.