SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંત-દષ્ટિના દાષા ૪૩૧ નિશ્ચયથી શુદ્ધ એવા આત્મામાં અલ્પ પણુ દોષ અસહ્ય છે. વ્યવહારથી અશુદ્ધ એવા આત્મામાં ઘણા પણ દોષ અલ્પ છે. એ રીતે પેાતાના મોટા ગુણને પણ નાના અને બીજાના નાના ગુણને પણ મેાટા જોવાની પાછળ પણ એ જ સિદ્ધાન્ત રહેલા છે. નિશ્ચયથી ગુણ વડે પરિપૂર્ણ આત્માને જોવાથી ચેાડા પણ ગુણની ન્યૂનતા ખટકે છે. વ્યવહારથી અપૂણ એવા જીવની અંદર થાડો પણ ગુણ માટેા દેખાય છે. એ રીતે સ્યાદ્વાદ દૃષ્ટિ, ખીજાના નાના પણ ગુણની કદર કરી શકે છે અને પેાતાના નાના પણ ઢાષને માટે માની શકે છે. અનેકાંત ભાવનાજન્ય તત્ત્વજ્ઞાનથી જ આ દૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે અને એ ષ્ટિથી જ ‘સમરું નોયમ 1 મા પમાચ' એ ઉપદેશ ઘટી શકે છે. ઉત્સગ અને અપવાદ જ્યાં સુધી આત્માના શુદ્ધ ઉપયાગમાં સુસ્થિર ન થાય, ત્યાં સુધી આચરણની સુસ્થિતિ માટે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી સાધવી જોઈએ. પેાતાની નિખળતાના ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સગના આગ્રહ રાખી અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ. તેમજ ઉત્સરૂપ ધ્યેયને તદ્નભૂલી જઈને એકલા અપવાદના આશ્રયરૂપ કેવળ મૃદુ (અનુકૂળ અને સુખ શાન્તિપ્રક) આચરણુરૂપ શિથિલતા પણ ન સેવવી જોઈએ. સર્વજ્ઞ ભગવ'તાના માગ ‘અનેકાંત'ના છે. એકાંત હઠ પણ ન થાય અને એકાંત શિથિલતા પણ ન સેવાય, એ રીતે વર્તવુ' જોઇએ. નિષ્કપટપણે પેાતાની દશા તપાસીને એકંદરે આત્મહિત થાય તે રીતે વર્તવાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. પેાતાની ગમે તેવી સખળ કે નિળ સ્થિતિ વખતે એક જ પ્રકારનું વર્તન રાખવુ. એ એકાંત હાવાથી શ્રી જિનેશ્વર ભગવંતાના માગ નથી, માટે તેના ત્યાગ કરીને, વિવેકપૂર્વક ઉત્સર્ગ અપવાદની મૈત્રીના સુચાગ સાધવા જોઈ એ. ' એકાંત દૃષ્ટિના દ્વાષા કુદરતી રીતે આપણને આંખા મળી જ છે! પર ંતુ તે પેાતાની સામેની વસ્તુઓની એક જ ખાજુ જોઈ શકે છે. વસ્તુ માત્રને ખીજી ખાજુ પણ હાય છે, તે જોવા માટે કાં તા વસ્તુને ફેરવી ફેરવીને જોવી પડે છે અથવા તા બીજી બાજુ જોવા માટે આપણે જાતે ફરવુ' પડે છે. આપણું જ્ઞાન એકપક્ષીય ન બની જાય, તે માટે આમ કરવું' આવશ્યક
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy