SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નિદાનું નામ નહિ. સાથે-સાથ પિઝીટીવ થીંકીંગ. નેગેટીવ બેલે નહિ પણ બેલનાના વાકયોને પણ પોઝીટીવ બનાવી છે અને કોઈપણ લખાણને અંતે નકારાત્મક આવે જ નહિ. આ હતી... પૂજ્યશ્રીની સાહજિક સિહિ..! નાના કે મોટા કઈ પણ હેય પહેલા તેમનું સાંભળે અને પછી તે-તે વ્યક્તિની ગ્યતા મુજબ ડી અને નાનકડી પણ એવી તત્વચર્ચા મૂકી છે કે, જે સામાના અંતભાને કાયમ માટે શ્યિ કરી છે. આ અનુભવ જે જે પુન્યાત્માઓને થયે છે તે આજે પણ એવી જ અનુભૂતિ કરે છે. મૈત્રીભાવને ડંકો વગાડ્યો. સાધુતાની પાત પ્રસરાવી અને તેથી જ દરેક ગ૭ સમુદાયમાં તથા સકળ સંઘમાં તેઓ અજાતશત્રુ અણગાર તરીકે પ્રખ્યાતિને પામનાર બન્યા. સાધુપતની જવાબદારીને સમજનારા પૂજ્યપાશ્રીને એમના પૂએ વારંવાર આચાર્યપદ માટે આગ્રહ કર્યો છતાં પિતાની નમતાને આગળ કરીને એક જ વિનંતિ કરતા કે મારામાં એ પદની રેગ્યતા નથી, ત્યારે વડીલે વિચારતા કે આવા મહાન પદને ૫ આત્મા હોવા છતાં એ એ ૫૪ ન લે તે બીજાને કેમ અપાય, તેથી ત્રણ વખત તે બધાની પદવીઓ બંધ રહી હતી. સાસુકિ નવપદજીની ઓળીઓ-ઉપધાન–ખરના એકાસણા-જેવા અનુપાનમાં નવકારો ના એ ગાવ્યો કે બધાના હિષામાં નવકારના મહિમાને વર્ણવતે પૂર્વસુશિત આ કલેક બેસી ગયો કે, जिणसाणस्स सारो-परदसपुत्राण जो समुद्धारो। जस्स मणे नवकारो-संसारो तस्स किं कुणा ॥ જે જિન શાસનને ચાર છે, રોદ પૂર્વમાંથી કરેલ છે, એ નવકાર જેના હૈયામાં છે, તેને સંસાર કંઈ કરી શકે નહિ. અમે તે આશયથી આત્મા નવકારનું સ્મરણ કરે, તે પણ તેના જીવનમાં નવકાર પુન્ય પ્રકાશ પાથર્યા વિના ન રહે કારણ કે નવકાર સર્વ પાપ નાશક મંત્ર છે. આવા ગુના સ્વામી એવા પૂજ્ય પામીને પૂર્વના કોઈ અશાતા વેદનીય કર્મના યે છેલ્લા ૧૨ વર્ષ તે ખૂબ જ અસ્વસ્થતા રહી, છતાં પણ... સમતા સમાધિને ટકાવીને જગત સમક્ષ એક આદર્શ રજૂ કરતા ગયા તે તે પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. છલા વર્ષોમાં રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિમાં જ વધુ રોકાવાનું થયું. પૂજ્યશ્રીને તીર્થ અને તીર્થંકર પ્રત્યે એવી અવિહડ થતા હેવાથી શકય હોય તે તીર્થમાં પ્રવેશ દિવસથી અમને તપ કરે. અને ત્યાં કલાકના કલાક સુધી ભક્તિ કરે. ત્યાંના પવિત્ર પરમાણુઓ દ્વારા આત્માને સ્થિર કરીને ચિતન કરે અને તે રીતે તે ચિતનેને વધુને વધુ આત્મા સાથે ભાવિત કરતા. વડીલ પૂજાના હૈયામાં શ્રેષ્ઠ મહાત્મા તરીકે સ્થાન-માન પામેલા પૂજ્યશ્રીના
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy