SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયા છે, અને અત્યારે દગાબાજી, ચારી, છેતરપીંડી, અન્યાય, અનીતિ કેટલાં વષો ગયા છે? શુદ્ધ ઘીને બદલે વેજીટેબલ ઘી શુદ્ધ કહીને વેચે છે. તું અહીંયા મનાવટ, સજાવટ, પતાવટ, ખુશામત કરી લે પણ કમ પાસે તારૂ કાંઇ ચાલે તેમ નથી. એક માણસે સપનું ઝેર ઉતારવાની દવા શીખી લીધી અને એનાં ઇંજેકશન બનાવ્યાં. એનાથી ઝેર અચુક ઉતરી જાય છે. એ ઈન્જેકશના સેાળ રૂપિયામાં વેચવા માંડયા. અને ગમે તેવે! સપ કરડયા હાય ! તેનુ' ઝેર ઉતરી જાય. ખીજા ઈર્ષાળુ માણસને ઈર્ષા થઈ. અને તેણે તેવા જ ર'ગના પાણી ભરીને આઠ રૂપીયામાં આ ઇંજેકશના વેચવા માંડયા. પેલા વેપારીના ધંધા બંધ પડવા માંડયે. એમાં એક યુવાનને સર્પ ડંખ દીધા અને ઈંન્જેકશન લીધુ, પણ સત્તુ ઝેર ઉતર્યુ” નહીં. પાણીના ઈન્જેકશનથી થોડું' ઝેર ઉતરે એ ઇન્જેકશનની અસર ન થવાથી તે બિચારા મરી ગયા. મા—ખાપે કારમું રૂદન કર્યું. યુવાન પુત્રના મૃત્યુના માખપને ખૂબ આઘાત લાગ્યા. પછી પેલાને કહે છે, તમારા ઈન્જેકશનની કઈ અસર થઈ નહી, અને મારે પુત્ર મરી ગયા. વેપારી કહે છે: ઝેર વધારે પ્રસર્યુ” હશે, અથવા લાંખા ટાઈમે ઈન્જેકશનના પાવર ઉડી ગયા હશે. એમાં હું શું કરૂ ? કેવી બનાવટ કરે છે! ૬૮ સાત માળના મહેલ સાત વેંતમાં સાથરા બનાવ્યાં, ફરનીચર છે ન્યારૂ, તારા, ખાકી બધું પરભા", વધારે તેમાં શું તારૂં' ! ” (૨) અનેકને છેતરી, બનાવટ કરી, લાંચરૂશ્વત લઈ, ચાલાકીથી પૈસા ભેગા કર્યાં. એમાંથી મેટા મકાના મનાવ્યા, અનેક સાધના વસાવ્યાં, છ માળના મકાનમાં પાતે રહેવા લાગ્યા. પણ તું મરશે ત્યારે સાત વેંતમાંજ સાથરા થવાના છે. જશા ત્યારે ખાલી હાથે જવાનુ. મેઢામાં સાનાના દાંત હશે તે તે પણ કાઢી લેશે. સાથે કરેલાં કમ લઈને જવાનું છે. કર્માંનાં ફળ પેાતાને જ ભાગવવા પડે છે. પેલા વેપારીને એના પુત્ર ચેતવે છે કે તમે આ શું કર્યુ? કેટલા માણસેા તમારા ઈન્જેકશનાથી મરી ગયાં. અને પેલે સાચા વેપારી છે તેને પેાતાની કપની પણ બંધ કરવી પડી. આ પુત્રના વચનથી પિતાને કાંઈ અસર ન થઈ. એક વખત મિત્રો સાથે તે યુવાન પુત્ર પીકનીકમાં ગયા છે. એમાં તને સપ` કરડયા. બધા છેાકાએ દોડીને કહેવા આવ્યા, તમારા છેકરાને સર્પ કરડયે છે. હું! મારા છેકશને સર્પ કરડયેા છે? તે તરત જીના વેપારીને ત્યાં દોડી જાય છે. અને કહે છે, તમારૂ એક ઇન્જેકશન મને ગમે ત્યાંથી આપે. મારા છેાકરાને સર્પ કરડયા છે. તમારે જેટલા રૂપિયા લેવા હાય એટલા ધેા, પણ મને તમારૂ ઇન્જેકશન આપો. અરે શેઠ, તમે તે ઇન્જેક્શનના વેપારી છે. અને તમારી હરીફાઈને લીધે મારે મારી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy