________________
૬૯
આ પ્રમાણે કરવાથી થાડા વખતમાં સાહેબના સ્વભાવ સુધરી ગયા. તેમ દરેક વ્યક્તિ પેાતાની પ્રકૃતિને સુધારવા માટે આવા કોઈ પ્રયત્ના કરે તે અવશ્ય - સુધરી શકે. અવગુણુથી તા જગતની અંદર પણ જીવ નિંદાને પાત્ર બને છે, અને સદ્ગુણની સુવાસથી પ્રશંસાને પાત્ર અને છે. દ્વારિકાના મહારાજા શ્રી કૃષ્ણ વાસુદેવ અનેક સદ્ગુણૢાથી અલંકૃત હતા.
વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન, ન, ૧૩
અષાડ વદ ૧૪ ને બુધવાર તા. ૨૧-૭-૭૧
ભગવાન મહાવીરસ્વામી સિદ્ધાન્તથી સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ.
બારમા ઉપાંગ વદ્ઘિ દશામાં નિષધકુમારના અધિકાર ચાલે છે. દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામના રાજા હતા. અનેકના દુઃખ હરનારા અને ધના થાંભલા જેવા હતા. એ વાસુદેવને ખેતાલીશ હજાર હાથી, ૪૨ હજાર ઘોડા, ૪૨ હજાર રથ, વગેરે હતું. અને અડતાલીશ કરોડ મનુષ્યનું પાયદળ હતું. વાસુદેવ સામે પ્રતિવાસુદે હાય છે. વાસુદેવની સાથે પ્રતિ વાસુદેવને લડાઈ થાય, તેમાં વાસુદેવ જીતે છે. એકની પાસે હથિયાર હાય અને ખીજા પાસે હથીયાર ન હેાય તેા લડાઈ નથી થતી. લડાઈ કરવામાં પણ નીતિ હાય છે. કૃષ્ણને મારવા ઘણા પ્રયત્ન કર્યાં, પણ વાસુદેવ ઘણા પુણ્યશાળી હતાં. તેથી પ્રતિવાસુદેવ ફાવી શકતા નહિ.
પુન્ય હાય જેના પાધરા, એને શત્રુથી શું થાય, પત્થર ફેકે પાપી જન, કુલ થઈ ફેલાય. ”
જેના પુણ્ય ઘણાં હાય, તેને દુશ્મન પણ શું કરી શકવાના હતા ? પ્રતિ વાસુદેવને ખખર હતી કે મારૂ' મૃત્યુ વાસુદેવના હાથે થવાનુ છે. પ્રતિ વાસુદેવે સુદર્શન ચક્ર ફ્યું તે ચક્ર વાસુદેવની ત્રણ પ્રદક્ષિણા કરી તેના ખેાળામાં બેસી ગયું. ત્યારે વાસુદેવે એજ સુદર્શન ચક્રને ફેરવીને સામે દુશ્મન તરફ ફેંકયુ. અને જરાસંઘનુ' મૃત્યુ થયું. જે શસ્ર દુશ્મનને મારવા માટે ક્યુ' હતું તે પેાતાના જ શત્રે પેાતાના મતને