SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ તીરી તર કરી કેટલાં સાધને વસાવે છે? એ સાથને તમારી સાથે આવશે ખરા? બેડસ્ટેન, ખુરશી બેંકનાં વૈભવ બધા વિણસી જશે, માં કાખમાં કે કબર પર બિસ્તર બ્રધર તા થશે વોરંટ વગડે આવો અણચિંતવ્યું યમરાજનું, છે કાયદા કમરાજને નથી રાજ પિપાબાઈનું જ્યારે મૃત્યુની સવારી આવી ચઢશે ત્યારે કુલ જેવી મુલાયમ શૈયા, કલાભ", આસન, આરામ દાયક ચેર, વિલાસવૈભવનાં અદ્યતન સાધને, બેંકમાં પડેલા નાણું બધુંય અહિં રહી જશે. આ દેહ કબરમાં દટાઈ જશે અથવા અગ્નિમાં બળી જશે. કદાચ આ સરકાર પાસે નિકાસ બંધી હોવા છતાં લાંચરૂશ્વત ચાલશે, પણ કર્મરાજાનો કાયદે અલગ છે. ત્યાં પિપાબાઈનું રાજ્ય ચાલે તેમ નથી. એટલે જેટલાં સાધને વધાર્યા તેટલા જાળાં ઉભાં કર્યાં. કળિયે જાળું બાંધી માને કે બસ હવે હું અમર બની ગયે. મારે કોઈનાં પગતળે કચરાવું નહીં પડે. અને આ જાળામાં હું શાંતિથી રહી શકીશ, પણ દિવાળીનાં દિવસે આવે છે, ઘાટી ઝાડુ લઈ ફરી વળે છે. કરોળિયાનાં જાળા તૂટી જાય છે. તમે આવાં કેટલાં જાળાં બાંધ્યા છે? કયારે કાળરાજાનું ઝાડુ ફરી વળશે તેની ખબર છે ? યાત્રામાં ગયા હતા ને મરી ગયા. ઉદ્ધઘાટનમાં કાલે જ હતા અને આજે શું થયું? કરવામાં થેડીવાર પહેલાં જ અમારી સાથે હતા અને હાર્ટ ફેલ થઈ ગયું, આવું બધું જ છે, સાંભળે છે, છતાંય ઘર, માલ, મિતનાં કેટલા જાળાં બાંધ્યા છે? ભેગઉપભોગમાં કેટલા તલાલીન બન્યા છે? પણ જાગ્રત થાઓ. કાળનું ઝાડું ફરશે તે ભેગા ખલાસ થઈ જશે. કેટલાને સ્મશાન ભેગા કરી આવ્યા ? કેટલાને અગ્નિદાહ કર્યો? પાછા આવી માથે પાણી નાખ્યું કે બધું ભુલાઈ ગયું. શરીરને કેવા લાડ લડાવ્યા ? ઈન્દ્રિયોને કેવી નચાવી? વૃત્તિઓને કેવી બહેલાવી ? જેટલા દોડશે તેટલું વધુ હાંફવાનું છે. સાચું સુખ આત્મઘરમાં છે. પરઘરમાં કાંઈ નથી. છતાં જડભાવમાં કેટલે આનંદ આવે છે? પૈસે મળે તે સુખી, નહીં તે દુઃખી. ભૌતિક ધન મેળવવા જેટલું પ્રયત્ન કરો છો તેટલે પ્રયત્ન ધર્મધન મેળવવા કરે. કારણ કે અહીંથી જશે ત્યારે ધર્મરૂપી ધન તમારો સંગાથ કરશે. ધર્મ છે જીવને એક સારો સખા, અંતમાં સંગતે આવનાર, ધર્મ કાલાંતિ કરે, આત્મશાંતિ ભરે, મોક્ષને પંથ તે લઈ જનારે. વરતુને સ્વરૂપમાં જે ધરી રાખતે, ધર્મ તેને કહે તત્વદશી, આત્માને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા માણતા તે મહર્ષિ” ધન મેળવવાની જે મમતા છે તે છે. સમતાનાં ઘરમાં આવે. જ્યાં સુધી ૫
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy