SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ પપ હસવું આવ્યુ, તેને શેઠને લુંટવા ન હતાં. પણ પાતાથી શમશેર જોઈતી હતી તે લઈ ચાલતા થયા. શમશેરથી વિજય પ્રાપ્ત થાય પણ કયારે! તેનાથી ખેલવામાં આવે ત્યારે? શેઠની જેમ કરે તા શમશેર બિચારી શું કરે? ત્રણ લેાકના નાથ અનંતજ્ઞાની પરમાત્માએ આગમા આપણા હાથમાં મૂકયા, મેાક્ષની નિસરણીરૂપ મનુષ્ય દેહ મળ્યા, સુંદર ધમ મળ્યા, પશુ માત્ર પ્રાથના કર્યાં કરીએ કે હું પ્રભુ ! તમારી જેમ મને મુક્તિ આપેા. મને અનંત સુખ આપેા.” તે કા કર્યા વિના માક્ષ મળે ? એમ કહેવા માત્રથી મેક્ષ નહી મળે. પણ આ સાધના દ્વારા ક શત્રુ સામે જંગ માંડવાના છે. કમ કટકની સામે કેડ આંધી કુદ્યા વગર સાધ્યની સિદ્ધિ થવાની નથી. માટે સ્વાત્માના ધર્મને જાણે!. આત્માનું શ્રેય કરવુ છે કે રખડપટ્ટી ચાલુ રાખવી છે? રખડપટી બાઁધ કરવી હાય તા જે ભગવંતની આજ્ઞા તે જ ગુરૂની આજ્ઞા હોય. જે તે આજ્ઞાએ ચાલે તે જ તેના અનુયાયી બની શકે છે. અનુયાયી મનવા માટે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવુ પડશે. પણ અન’ત-જ્ઞાનના ધણી એવા આ જીવ કમના પનારે પડી પેાતાનુ મૂળસ્વરૂપ ભૂલી ગયા છે. તેથી કિ`મતી આત્મધનને પીછાણી શકતા નથી. હીરા પાયે ફ્ મેદાનમાં, પેલા મૂરખ એનુ મુલ્ય શુ' કરે....જી. સંત ઝવેરી આવી મળે તા સદ્ગુરૂ સાન કરે, હીરા ખા મા હાથથીરે, આવે અવસર પાછે નહિ મળે”. જ્ઞાની ભગવ'ત કહે છે કે મેદાનની વચમાં તેજસ્વી હીરા પડયા છે. પણ તેની કિંમત નહીં હાવાથી કકર માની, પગ નીચે કચરીને જાય છે, પણ વાંકા વળીને લેતા નથી. કેમ લેતા નથી ? હિરાની એળખાણુ નથી. કિ`મતની ખબર નથી. તેમ તમને ધમની કિ`મત છે? ધમ પામણી-ચિંતામણી, કલ્પ વૃક્ષ અને કામધેનું છે. ધર્માંથી બધું જ પ્રાપ્ત થાય છે. આવા મહામૂલા ધર્મની કિંમત સમજાય તા ધ કરવામાં પ્રમાદ ન સેવાય. તમને આયુષ્યના ભાસેા છે કે જેથી કહેા છે કે હમણાં નઢિ પછી ધમ કરીશું ? હેજી તા ધમ કરવાને વાર છે. મૃત્યુ કયારે આવશે તે નક્કી નથી, તા પ્રમાદમાં કયાં સુખી પડયા રહેશે ? ૭૪ જાય બચપણ ને આવે જુવાની ઘડપણ પાછળ આવે, સમય ને રાહ જોયાની પડી નથી જીવનપુરુ' થાયે, માનવ ભવને જાણ્યા નહી મે' ખાલી હાથે જનાર, જીવનમાં જોયા નહિ કાંઇ સાર. આળસમાં દિવસેા વીતી રહ્યા છે, કયારે ડાળરાજા આવી ચડશે તેની ખબર નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy