SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૧ હ્યાં થાય છે. એક ગેળીને નશે ન ઉતરે ત્યાં બીજી ગેળી લે અને એના કેફમાં ને કેફમાં કાં તે જીવન ખલાસ કરી નાંખે અને કાં તે વ્યભિચારને વડ ઉભું કરે. ભારતની સંસ્કૃતિ એવી હતી કે સતી-સન્નારીઓએ પિતાનાં શીલને માટે પ્રાણ પણ છાવર કરી દીધા હતા. ધારણી માતા શિયળ માટે પ્રાણનું બલિદાન દીયે, પણ આ જમાનામાં જ્યાં જુઓ ત્યાં છૂટાછેડા થઈ ગયા, ભૂલી ધર્મ પિતાનાં પેટની ખાતર માનવી કુડા થઈ ગયા.” એક એ જમાને હતું કે જ્યારે કાકમૂખ ધારણને લઈને રવાના થયા અને ધારણ પાસે ખેતી માગણી કરી ત્યારે ધારણીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું “મૂરખ! જરા શરમ રાખ. દધિવાહન રાજાની હું ધર્મપત્ની છું. મારા પ્રાણને નાશ કરીશ, પણ તારે આધીન નહીં થાઉં” ત્યારે કાકમૂખે કહ્યું, “રાણી ! તમારે માટે મેં ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો. રાજ્યમાંથી હીરા, મોતી, માણેક કાંઈ લીધું નહીં અને સર્વશ્રેષ્ઠ રન તું છે એમ સમજી તને લઈ આવ્યો છું. હવે તારે મારે આધીન બનવું જ પડશે.” ધારણીએ પરીને ઈચ્છનારનાં નારકીમાં કેવા હાલ થાય છે તે કાકમૂખને કહ્યું. “પદારાની પ્રીત અસતુનાં ઘરમાં પેઠી, પદારાની પ્રીત દશા રાહુની બેઠી, પરદારની પ્રીત પતી લેઢાને પાયે કહીયે, પરઠારાની પ્રીત ચંદ્રમા બારમે કહીએ.” પરસ્ત્રી પ્રસંગથી અનેક દોષ આવે છે. આ પાપ નેટોનાં બંડલ પાછળ છુપાઈ શકે તેમ નથી. મોટા ઘરવાળા ખાતે રાખે છે, એખરિયા ઢોરની માફક ચારે બાજ રખડયા કરે છે. પણ પરસ્ત્રીનાં સંગથી ભુક્કા નીકળી જાય છે. આ ભવ અને પરભવ બંને બગડે છે. પરસ્ત્રી પ્રસંગાયનેકે સ્તિ દોષ વ્રતસ્ય પ્રણશો, ગુણસ્ય પ્રણાશઃ નરેન્દ્રસ્ય દંડે જિનાનાં ચદંડઃ કદાચિન કાર્ય પરસ્ત્રી પ્રસંગઃ ૩રા પ્રજ્ઞા પ્રકાશ. પરી સેવનથી વ્રતને અને:ગુણેને નાશ થાય છે. રાજા તરફથી દંડ મળે છે. જિનેશ્વર પણ શાસ્ત્રોમાં કહે છે કે પરસ્ત્રી સેવનારને ઘણું કઠીન કર્મો ભોગવવા પડે છે. તે પુરુષ કુળને કલંક લગાડનાર થાય છે. સ્પર્શ સુખ લેવા જતાં નારકીમાં પલાઈ જાય છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy