SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ **, * - શાક લેવા જતા હે ત્યારે ડે ટાઇમ બગાડે તે ચાલે, પણ કમાણીની વાત હોય ત્યાં પ્રમાદ ન પાલવે. ધર્મ પ્રવૃત્તિમાં તમને કમાણે દેખાય છે કે નહી? ધર્મથી કર્મની ભેખડે ઉડી જાય છે. અણુપેહાને અણુબ ઘણું કામ કરે છે. અપેહા ચાર પ્રકારની છે. (૧) એગચ્છાણુહા (૨) અણિશ્વાણુપેહા (3) અસરણુપેહા (૪) સંસારાણુપેહા. આ ચાર આપેહા પર વિચારણું ચલાવે. આત્મા એકલે આવ્યું છે. એક જવાને છે. શરીરમાં રોગ આવે તે કેઈ લઈ શકે નહીં. તેમ હું પણ કોઈને પરેગને લઈ શકું નહીં. જે કમને કર્યા છે તે જ ભોક્તા છે. , કર્મને નહિ શરમ આવે, હેય ભલે તું ભણેલે, ગુરૂનું કર્યું ગુરૂજી ભગવે, ચેલાનું ભેગવે ચેલે, કરમને રે કેયડે અલબેલકરમ. (ર) બાપના કરેલાં કર્મ બાપ ભોગવે છે. દીકરાના કરેલાં દીકરે ભેગવે છે. ગુરૂના કરેલાં ગુરૂ ભોગવે છે, અને શિષ્યના કરેલા શિષ્ય ભોગવે છે. આ વાતમાં જરાય ગરબડ નથી. તમે કર્મ કેને માટે કરે છે? કર્મમાં તાદામ્યપણું મેળવ્યું છે? શેડી કમાણી થાય તે અભિમાન કરે કે હું કમાણે, મારી આવડતે આ મળ્યું છે અને બેટ જાય તે વેપારીને પાપે મારે આ સહન કરવું પડયું તેમ બેલે. અભિમાન મૂકી દે. બીજાને દેષ કાઢ મા. તારા જ કરેલાં તારે લમણે ઝીંકાવાના છે. જીવનમાં ધર્મનું મહાઓ લાવે. ધર્મ તમારું રક્ષણ કરશે. મોટરમાં મુસાફરી કરતાં એકસીડંટ થાય અને બચી જાવ તો શું કહો? ધર્મને પ્રતાપે અમે બચી ગયાં પણ બૈરીનાં પ્રતાપે ધન-વેપાર કે મુડીના પ્રતાપે બચ્યા તેમ કઈ કહે ખરા? ના...આ ઉપરથી તમને નથી સમજાતું કે તમારું રક્ષણ કરનાર ધર્મ છે ! ખરેખર આ વાત હદયને સ્પર્શતી હોય આધ્યાનનાં પરિણામમાંથી મુકત બને. વેદના વખતે આકુળતા વ્યાકુળતા થાય છે. દર્દી આવે ત્યારે વિચારે કે મારા કરતાં ઘણાને ઘણું દર્દ આવે છે. હું તે ઘણે ભાગ્યશાળી છું કે મને ભયંકર વેદના નથી. પણ જીવને એ સ્વભાવ છે કે પિતાના થોડાક દર્દને ઘણું મહત્વ આપી દે છે અને બીજાનાં ભગંદર જેવા રોગને ફેડકી તુલ્ય માને છે. દર્દ આવે તે ફળ આપી ચાલ્યું જાય છે. જેમ એરોપ્લેન નીકળ્યું, થેડીવાર અવાજ લાગે, ચાલ્યું ગયું અને પૂર્વવત્ શાંતિ થઈ ગઈ તેમ હરિક વિપરીત પરિસ્થિતિ વખતે વિચારો કે આ સંગ મને જગાડવા માટે આવ્યા છે. દુઃખ વિના સુખની કિંમત સમજાતી નથી. ગુલાબને પ્રાપ્ત કરવું હોય તે કાંટા પાસે જવું પડે છે. કમળ કાદવમાં ઉગે છે તેમ સુખ રૂપી કમળ પણ દુઃખના કાદવમાં ઉગે છે. - દુઃખથી જીવનમાં ન ર આવે છે. બીજાના દુખ તરફ સહાનુભૂતિ જાગે છે અને દુઃખથી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy