SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ ક્રોધ-માન-માયા-લભ-મેહ અનાદિ કાળથી જીવનમાં થાણું નાખી પડયા છે. જીવને અશુભ માર્ગે લઈ જાય છે. જીવનને ખારૂં ઝેર બનાવે છે. આનાથી બચવું હોય તે વીતરાગ માગે આવે. જીવનમાંથી વિષય અને કષાય જાય તે ઉચ્ચ જીવન બને. તીવ્ર કષાયથી તીવ્ર કર્મ બંધ થાય છે. કષાય કરવાથી જીવન પસ્તી જેવું સતું બની જાય છે. ક્ષમાના એક ગુણને જીવનમાં વિકસાવે તે અનેક ગુણે ખેંચાઈ આવશે. અને આત્મા કરીને હીમ જેવો બની જાશે. અનાદિને અવળ સ્વભાવ સુધા તે આપણા હાથમાં છે. કેઈના જીવનમાં આગ લગાડવામાં તમે નિમિત્ત ન બનશે. સરદહતભાગપરિસેસણિઆ = સરેવર, દહકુંડ, તળાવ આદિ ઉલેચાવવા તે કર્માદાન છે અને અસઈજણ પિસણિયા = હેર, ગુલામ આદિને ઉછેરીને વેચવા, વેશ્યાના કામને ઉત્તેજન આપવું, શિકારી કુતરા પાળવા, બીલાડી પાળવી. આવા વ્યાપારમાં હિંસા ઘણી થાય છે. તેથી માનવ સમાજના શ્રેય માટે આત્માનું અહિત કરનાર આવા હિંસક વ્યાપારને નિષેધ કરવાનું કહ્યું છે. આર્થિક લાભ વધારે થતું હોવાથી આવા ધંધા તરફ શ્રાવકે પિતાના શ્રાવકપણાને ગુમાવી બેસે છે, પણ જે સમજે તે આવા ધંધાને ત્યાગ કરવામાં જીવનનું શ્રેય છે. સાચે શ્રાવક પંદર કર્માદાનને વ્યાપાર તે ન જ કરે. પરંતુ પંદર કમદાનથી બનેલી વસ્તુને ઉપયોગ પણ પ્રાયઃ ન કરે. કોઈપણ વસ્તુને ઉપયોગ કરતાં પહેલા વિચારે કે આ વસ્તુ અપારંભથી બનેલી છે કે મહાઆરંભથી બનેલી છે! સાતમા વ્રતમાં જેઓ નથી આવી શકતા તેઓ પંચ અણુવ્રતનું પાલન પણ કરી શકતા નથી. કારણ કે અમર્યાદિત ઈચ્છાવાળાએ પિતાની ઈછા સંતોષવા હિંસા, અસત્ય આદિને આશ્રય લે પડે છે. હવે આઠમાં વ્રતનું વરૂપ અવસરે સમજાવાશે. વ્યાખ્યાન નં. ૮૫ આસો વદ ૬ ને રવિવાર તા. ૧૦-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. તેમાં બાર વ્રતનું સ્વરૂપ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy