________________
સંયમ અને તપથી આત્માનું દમન કરવું એજ શ્રેષ્ઠ છે. વિષય અને વાસનાને દુર કરવા એજ સાચે માર્ગ છે. નહિં તે વધીને બંધનથી દમાવું પડશે. સંયમ વડે ઇક્રિયાનું દમન કરવાનું છે. આત્માને ગુંગળાવી મારનાર ઇંદ્રિય અને મનદ્વારા ઉભી કરેલી વાસના જ છે. કે જે દેહમંદિરમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ, આનંદઘન આત્માને ઓળખવા દેતી નથી. આત્માને ઓળખ હોય તે જીવનને સુધારે. સદ્દગુણને વિકાસ કરે. સદાચારને અપના. સદાચારમાં જ સર્વની શોભા છે. સ્ત્રીઓની શોભા પણ શીલમાં જ છે, લજજામાં છે. જેના હૃદયમાં શીલધર્મ લેપાયે હેય તેને ભય નથી. વનવગડામાં સતી સ્ત્રી ચાલી જતી હોય ઘેર અટવી હોય. બિહામણું સ્થાન હોય, ત્યાં કોઈ વિષયી માનવ સામે આવી ચડે, અને કહે કે મારે તાબે થઈ જા. ખૂબ સતાવે, માર મારે છતાં સતી સ્ત્રી પિતાના શીલાધર્મનું રક્ષણ કરે છે. મૃત્યુને સ્વીકારે પણ પિતાનાં ધર્મને છેડે નહિ. બ્રહ્મચર્ય શરીરની સાચી શક્તિ છે. જીવનનું તેજ છે. આત્માને પ્રકાશ છે. શરીરને સશક્ત રાખનાર જડીબુટ્ટી છે. સતી સ્ત્રી પોતાની દષ્ટિ કેઈ પર-પુરૂષ તરફ માંડે નહિં. આ જમાનામાં તે સ્ત્રીને પુરૂષ મિત્ર હોય છે. પછી ઉત્થાન કે પતન? વિચારે તે ખરા ! તમારા સંતાનો કયાં જઈ રહ્યા છે?
એક સુશીલા નામની બાઈ છે. જેનામાં માતા-પિતાએ બચપણથી શીલનાં સંસ્કાર રહ્યા છે. કોઈ પુરૂષ સામે જેવું નહિ, અતિ પરિચય ન કરે. વાર્તાલાપમાં ન ઉતરવું, પુરૂષ સ્ત્રીઓ સામે ટીકી–ટીકીને જુએ, અને સ્ત્રીઓ પુરૂષ સામે ટીકીટીકીને જુએ તેમાં વિકાર ઉત્પન્ન થાય છે.
સ્ત્રીઓના અંગ પ્રત્યંગ, ચારૂ વેણ નિરીક્ષણ,
ન દેખે ચિંતવે સાધુ, કામ રાગ વિવર્ધક સ્ત્રીનાં અંગોપાંગનું નિરીક્ષણ કરવાથી કામ રાગ વધે છે. કેઈ સ્ત્રી શણગાર સજીને થાલી જતી હોય તેની સામું એક વખત જોવાઈ જાય એ સ્વાભાવિક છે. પણ વારંવાર જેવાથી વિકાર ઉત્પન્ન થાય છે. જેમ સૂર્ય સામે નજર નાખવાથી દષ્ટિ તરત પાછી ફરે છે, એમ સ્ત્રી તરફ જોઈને નજરને પાછી ખેંચી લેવી જોઈએ. જેમ કાચ પિતાના ચાર પગ અને માથું ઢાલની અંદર છુપાવી લે છે. પછી તેને ભય રહેતો નથી. તેમ ડાતા jો પાંચે ઈન્દ્રિય અને મનને કબજામાં રાખે છે. એમને છુટી મૂક્તા નથી. અજ્ઞાનીજીવો ઇંદ્રિયનાં ગુલામ થઈ ગયા છે. તેથી ઇક્રિયે જે જે હુકમ કરે એ પ્રમાણે નાચે છે. રૂપરંગ જેવાથી પણ ઈન્દ્રિયે સતેજ બને છે. ઉચ્ચ સંસ્કાર લઈને બાઈ શ્વસુરગૃહે આવે છે. સુશીલાનાં પતિદેવ ઉદયચંદ્ર છે, બંનેનું સુંદર જોડું છે. ઉદયચંદ્રને પુનમચંદ્ર નામને મિત્ર છે. તે વારંવાર મિત્રને ત્યાં આવે જાય છે. ઘેર આવેલાને આતિથ્ય સત્કાર કરે જોઈએ એમ હિંની એક-એક નારી માનતી હોય છે. પુનમચંદ્રને સુશીલા ચા-પાણીનાતે આપે છે. સુશીલા પુનમચંદ્ર આવે ત્યારે ઘરની પ્રવૃત્તિ કરે પણ નીચી નજરેકર
-