________________
૪૦૫
સાધુ બહાદુર બનીને નીકળે છે. મેહરાજાને ચેલેજ ફૂંકે છે કે આવું મારી સામે હવે મને એમાં પ્રીતિ નથી. સારામાં સારા ખાદ્ય પદાર્થ મારી સામે આવે તે હું જોઉ કે આ તા રિફાઈન કરેલી વિષ્ટા છે. આમ વર્ણ-ગધ-રસ-સ્પર્શ-શબ્દ દરેકમાંથી આસક્તિ ઘટી ગઈ. એ સાધક સાધનામાગે વણુથલી કુચ કરે છે. કમ સામે જંગ ખેલી કને ખેÀરૂ કરી નાંખી શાશ્વત સિદ્ધિ મેળવે છે. જે સાધુપણું નથી સ્વિકારી શકતાં તે પેાતાની નબળાઈ કબુલે છે. છતાં હૈયામાં સવિતી બનવાના ભાવ તા છે. પણ અત્યારે સવિરતી નથી અનાતુ, માટે દેશવિરતીપણું સ્વિકારી રહ્યા છે.
ભગવાન નેમનાથ, નિષકુમારને ત્રીજી' વ્રત સમજાવે છે. તેના વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન ન ૬૮
આસા સુદ ૩ બુધવાર તા. ૨૨-૯-૭૧
નિષકુમાર, ભગવાન તેમનાથની વાણી સાંભળી રહ્યા છે. ભગવાનની વાણી પૂર્વ છે. એ વાણીના ઝરણાં વહે છે. એ વાણી જગત જીવાના તાપ-સંતાપ અને પશ્તિાપ હરે છે. વાણી તા ઘણેરી પણ વીતરાગતુલ્ય નહીં.' છેટમવાણી, કમીશ્વાણી, પ્રીતમવાણી એવી તા ઘણી વાણી છે પણ વીતરાગની તુલનામાં એ ન આવી શકે.
नन्नत्थ एरीसं वुत्त' जं लोए परम दुच्चरं ।
વિઠ્ઠાન માફ્ક ન સૂર્ય ન મસિદ્ ા દેશ. સૂ. અ. ↑
જે લેાકમાં પરમ દુષ્કર છે. વિપુલ અનુ. ભાજત છે. આવી વાણી મળવી અતિ મુશ્કેલ છે. પ્રમલ પુણ્યના ઉદય હાય ત્યારે એ વાણી સાંભળવા મળે. જે જિનેશ્વર દેવનું સ્વરૂપ સમજતા નથી અને એમને કેટલા ઉપકાર છે એ શી ખખર પડે. એમની વાણીમાં જોમ છે, તાકાત છે, પાવર છે. એ હૃદયના પલટો કરાવી નાંખે છે. પથ્થરને પણ પાણી કરે છે. એમણે સંસાર અને મેાક્ષના માર્ગોનું સ્વરૂપ જેમ છે તેમ બતાવ્યું છે. કોઈ માણસ ચાલ્યુંા જાય છે, એમાં એ રસ્તા આવ્યા. એક મા બહુ મુલાયમ દેખાય છે, પણ રસ્તામાં ભયંકર સર્યાં છે. બીજો માર્ગ જરા કાંટાકાંકરા કે પથ્થરવાળા છે. પણ પુરતી સલામતીવાળા માર્ગ છે. મુસફ્ર આ એમાંથી કયા માર્ગ પસંદ કરશે ? એમ સ'સારને માગ ઉપરથી સારા, સુવાળા દેખાય છે, પણ પરિણામે ભલભલાના અરમાનાના