SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, તેમ અસત્ય પણ એક ડંખ છે, એક પ્રકારનું વિષ છે, તે તેની પણ આપણે ઉપેક્ષા ન કરવી જોઈએ. સત્યવ્રતને જીવનમાં અપનાવે. તમારા આત્મામાં ગુણોની વૃદ્ધિ થશે. શાંતિ અને આનંદ મળશે. આત્મ કલ્યાણની દિશામાં આગેકદમ કરતાં આત્માનું અવિનાશી કલ્યાણ થશે. વ્યાખ્યાન.૬૬ સુદ ૧ ને સેમવાર તા. -૯-૭૧ આ ભગવાન નેમનાથ વિષયકુમારને બાર વ્રતમાં ત્રીજા વ્રતનું સ્વરૂપ સમજાવે છે. ચારી બુરામાં બુરી ચીજ છે. ચેરીથી નફટાઈ ઉદ્ધતાઈ વધે છે. ચોરી કઈ કઈ રીતે થાય છે અને કેટલા પ્રકારની છે તે સમજાવે છે. से गामे वा नगरेवा रणे वा अप्पं वा बहुं वा अणुवा, थूलंबा चित्तमन्तं वा अचित्तमतंवा नेव सय बदिन्न गिव्हिज्जा नेवन्नेहिं अदिन्न गिहाविज्जा अदिन्न गिण्हन्तेऽवि भन्ने न समणुजाणामि " જ્ઞાની ભગવંતે સાધુ પુરૂષને સમજાવે છે કે ગામમાં, નગરમાં કે અરણયમાં કઈ પણ સથળમાં અહ૫મૂલ્યવાળી-બહુમૂલ્યવાળી, નાની અથવા મોટી સચેત યા અત્ત વરતુની ચેરી થઈ શકે છે. ઉપર બતાવેલ છ પ્રકારથી, નવાકોટીએ-મનથી વચનથી કાયાથી અદત્ત ગ્રહણ કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદન કરવું નહિ. ૯૪૬=૫૪ ભાંગા અદત્તાદાનના કહ્યા છે. ત્રીજું વ્રત ૫૪ ખીલીઓથી મજબુત કરેલ છે. સિંહાસનમાં બેસાડેલી એકેક ખીલી કાઢી નાખવામાં આવે તે સિંહાસનની કઈ દશા થાય? ડગમગવા લાગે ને? તેમ વ્રતની પણ એક ખીલી ઢીલી પડી જાય તે વ્રતમાં ડગમગી જવાય છે. અણુવીધેલી કોઈપણ વસ્તુ લેવી નહીં, લેવરાવવી નહીં, લેતા હોય તેનું અનુમાન કરવું નહીં. હીરા-માણેક મોતી-પન્ના, કરન્સી નેટો, સોનું-ચાંદી આ બધી અચેત વસ્તુ છે. માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પરિવાર, શિષ્ય આ સચેત છે. તમે કઈ વાર બગીચામાં ફરવા માટે ગયા. ત્યાં સુંદર ફળ તથા સુવાસિત પુષ્પ તેડવા માંડયા તે કેની રજાથી? માલિક અથવા માળીની રજા લીધી? કઈ ખેતર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy