SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ વચ્ચે આત્મા ઝોલા ખાય છે. પાર વગરના ધાડા કરે છે. ભણવાનું, ડીગ્રી મેળવવાનુ‘ વગેરે બધું પૈસા માટે જ થાય છે. પૈસા મેળવવા અસત્ય, ચારી વગેરેને આશરો લે છે. આમાં આત્મસન્મુખ દૃષ્ટિ કયાંથી થાય? પાંચ પ્રકારે જીવ જીહુ' ખેલે છે. કન્નાલિક, = કન્યા સંબધી, ગાવાલિક = ગાયા, અને લેામાલિક = ભુમિ સંબંધી અને કોઇની થાપણુપૈસા લઈને ઓળવે છે. ખાટી સાક્ષી પુરવા જાય છે. આ અસત્યથી વિરમવું તેનું નામ સત્યવ્રત. નિષધકુમારને સાચા રાહ બતાવનાર ભગવાન નેમનાથ મળ્યાં. અને સાચી સમજણુ આપી. પાંચે ઈન્દ્રિયના વિષય સુખ ભાગવનારને પ્રભુ નેમનાથ પડકાર કરે છે. જેમાં તેઓ સુખ માને છે તેને ભગવાન સુખાભાસ કહે છે. વડીલે આપણને હિતશિક્ષા આપે તા તેના સ્વિકાર કરીએ છીએ તેા તિથ કરના વચન પર વિશ્વાસ શા માટે નથી ? સત્યના સત્ય રીતે સ્વિકાર કરી તેને આચરણમાં ઉતારી. ભગવાન કહે છે: તને એમ લાગે છે કે મે' બહુ પાપ કર્યાં છે, મારા આરા ક્યારે આવશે? પરદેશી રાજાએ કેવા પાપ કર્યાં ? તેમના લેાહી ખરડાયેલા હાથ હતા, જીવતા માણસાને કુ ભીમાં પુરીને રેણુ દઈ દેતાં, જીવતત્વના નિણૅય કરવા ચારના ટુકડે ટુકડા કરી નાંખતા. અધમ થી ખ્યાતિ મેળવી હતી. ખ્યાતિ એ રીતે મેળવાય છે. એક સદગુણથી, ખીજી દુ^ણુથી. ગાંધીજીએ પણ ખ્યાતિ મેળવી અને એડસેએ પણ મેળવી. ભગવાન મહાવીર સ્વામી સાથે ગેાશાળાએ પણ ખ્યાતિ મેળવી. અધમ પાછળ પડેલાં એવા પરદેશી રાજાને દેશી સ્વામીના ભેટો થયા. એકએક નકે મુખે વાર જાય એવાં ઘાર પાપ પરદેશીના હતાં. પણ સત સમાગમે પશ્ચાતાપની ભઠ્ઠી સળગાવી. અગ્નિથી લાખડના કાટ ઉખડી જાય તેમ પશ્ચાતાપથી કમના કાટ ઉખાડવા માંડયા, ઝેર દેનાર પર પણ આંખના ખુણે લાલ ન કર્યાં. તમને સત્સ ંગ કેટલા વરસાથી થયે છે ? છતાં દશા બદલાણી? દશા બદલાયતા દિશા બદલાઈ જાય. જ્યારે ખાઈ વિધવા થાય છે ત્યારે તેને લગ્નના દિવસે પહેરાવેલ ઘરચાળુ દાગીના આદિ પહેરાવે છે, શણગારી બધાની વચ્ચે બેસાડે છે અને તેને ક્રૂરતાં એસી બધા રડે છે. આ વખતે તે વિધવાને તે ઘરેણાં-કપડાં કેવા લાગે ? એક વખત હાંશે હાંશે પરિધાન કરેલા પાષાક આજે આકાશ લાગે છે. પહેરવા પશુ ગમતા નથી પણ કુટુંબીઓ પરાણે પહેરાવે છે. એમ જેને વૈરાગ્ય આવે તેને વૈભવ અળખામણા લાગે છે. માટે દશા બદલે જીવનમાં પલ્ટો લાવે. સત્યને પંથે આવા. આમ ને આમ જીવનમાં ઝુહુ' કયાં સુધી ચલાવશે ? આજે તમારા જીવન કેવા છે ? “ મુખડાથી માર મીઠું લે ને કેડે રાખે કટારી, કથવાની તા યા પાળે અને માણસને નાખે સહારી, રે ખિગરી કેમ ખની તું સારી રે જેની પડી પ્રકૃતિ નઠારી. ” આજે માણુસમાં ધમ હૃદયસ્પશી" બન્યા નથી. ક્ષુદ્ર જંતુની યા પાળે અને
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy