SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ર પાપની પર'પરા છેડવી હાય, ધમ આચરવા હાય તા જેવા અંદર છે તેવા મહાર દેખાએ. જગતના કહેવા પર તારા જીવનનું ધારણ માંધીશ નહિ. કેવળજ્ઞાનીની પરીક્ષામાં પાસ થા, ત્યારે આનંદ પામજે, કોઇ ચેાથા આરાના નમુના—આદશ વાદી-ગુણવાન શ્રાવક તને કહી દે, પણ તારૂ' અંદરનું જીવન કેવુ કઢંગુ છે તે જો, અંદર રાગદ્વેષના જાળા કેટલા બાઝયા છે? ધમ પર પણ સાચી શ્રદ્ધા છે? જ્યાં ને ત્યાં કરતે ફરે છે. બધાં સાચાં છે, બધાને સમજવા જોઈ એ, એમ માને છે. પણ સેા જગ્યાએ અમે ફૂટ ખેાઢવાથી પાણી નહિ મળે. તરસ્યા રહી જઈશ, એના કરતાં એક જ જગ્યાએ ૨૦૦ ફૂટ ખાદે તા પાણી મળી જાય. સત્યદન પ્રાપ્ત થયુ છે, તા એવા તત્વને જીવનસાત કરી લે. તેમાં જ શેાધ ચલાવવારૂપ (ખેાકામ)ના પુરૂષાથ કર. ક્ષમાના એક ગુણુ કેળવ, એની પાછળ પુરૂષાર્થ કરીશ તા અંદર એવા આનંદના ઝરે ફુટશે કે દુકાળમાંય ખુટશે નહિ. કોઈની નિંદા ન કરવી, સત્ય ખેલવું. આવા એક એક ગુણુ પાછળ પડો. એક ગુણુને તા એવા કેળવે કે ગમે તેવી પરીક્ષા કરે તે પણ નિષ્ફળ ન જવાય. ૫૦-૬૦ કે ૭૦ વર્ષની જીંદગી ગઈ પણ એકેય ગુણ આવા કેળવ્યા ખરા ? ભાજન લેવુ' એ શરીરના દરરાજના ધર્મ છે. તેમાં અનાસક્ત ચાગને કેળવે, અરવાદના એવા ગુણ કેળવે કે ગમે તેટલું ભાવતું ભેાજન આવે તે પણ તેના પર આસક્તિ ન થાય, માઢામાં પાણી ન આવે. આજે માણસમાં ખાવાની વૃત્તિ મુખ વધી છે. માણસના ત્રણ જાતના વગ પાડો. (અ) વ–જ્યારે મન થાય ત્યારે ખાય, જેવું આવે તેવુ' ખાધા કરે છે. ઢોર લુગડાને પણ ચાવી જાય છે. તેમ. આ (૪) વના માનવી રીત કે કરીતનું ખાધા જ કરે છે. (વ વગ ́) વાળા જીભને ભાવે એવું ખાય છે. આ ખાવાથી રોગ થશે એ જુએ નહી, પણ જીભને પસંદ પડે એ ખાય છે, એટલે કે સ્વાદિષ્ટ ખાય છે. () વર્ગવાળા જીભને ભાવે તેવું નહિ, જે તે નહિ, પણ પેટને સદે એ ખાય છે. જીભને કન્ટ્રોલમાં રાખે છે. રાગ થાય એવું ખાય નહિ. ઇન્દ્રિયા પર કાબુ હાય છે. આ ત્રીજા (ૐ) વના માણુસમાં વિવેક છે. વિવેક્ને લીધે માણુસ પશુથી જુદો પડે છે. જો વિવેક ન હાય તા પશુને શીગડાં અને પુછડુ' છે અને માણસને તે નથી એટલા જ ફરક રહે. માટે ખાવા-પીવામાં, રહેણી-કરણીમાં, ભાષામાં વિવેક કેળવા. ધમ તમને આ વિવેક શીખવશે. ધમ કરો અને કરાવેા, ધના સ્વરૂપને સમજવા સદગુરૂના સમાગમમાં આવે. તમને આ ધમ રૂચતા હોય તે તમે જૈન ધર્મના પ્રચાર કરશે પણ તમને પ્રચાર કરવાની શરમ આવે છે. આજે જૈન ધર્મીના જે પ્રચાર હાવા જોઇએ એ પ્રચાર નથી. ઈસુના ધમ પાળનાર મોટા મોટા ડોકટરો અને ડીગ્રીધારી ઈસુની ચાપડી રાખે અને બધાને આપે અને કહે, ઇસુના ચમત્કાર જુએ ! અને વાંચા ! માઇખલની પાંચ લાખ આવૃત્તિ છપાણી. એ ધમના કેટલે પ્રચાર છે ! કરોડ રૂપિયા વિદેશથી ધમપ્રચાર માટે આવે છે. તમારા ઘરે મહેમાન આવ્યા હાય તા વ્યાખ્યાન સાંભળવા આવા અવુ' પણ તમને ખેલતાં આવડતું નથી ! જે પ્રચારની ધગશ જોઈએ એ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy