SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વાર એમ થયું કે રાજ ધર્મ સંભળું છું, છતાં મારા હૃદયનું પરિવર્તન કેમ થતું નથી? રાજાએ બ્રાહ્મણને આ વાત કરી અને કહ્યું. તમે મને આઠ દિવસમાં આ પ્રશ્નને જવાબ આપો. જે આઠ દિવસમાં જવાબ નહીં આપે તે તમારા ઘરનું લીલામ કરી નાખીશ. આ બ્રાહ્મણ તે ઘરે ગયે. હવે ઘર એને જેલ જેવું લાગ્યું. ખાવાનું પણ કયાંથી ભાવે ! સતના ઊંઘ પણ કેમ આવે? તેને પુત્ર પૂછે છે બાપુજી! તમારા મોઢા ઉપર ઉદાસીનતા કેમ છે? રાજાને મારા પર કેપ ઉતર્યો છે. બાર મહિના સુધી રાજાએ કથા સાંભળી છે છતાં પરિવર્તન કેમ ન આવ્યું, એને જવાબ માંગે છે ? બ્રાહ્મણે પિતાની ઉદાસીનતાનું કારણ કર્યું. આ સાંભળી પુત્રે કહ્યું : આમાં શું હતું? આને જવાબ હું આપીશ. તમે જવાબ આપતા નહીં. રાજાએ આઠ દિવસ પછી ફરી પૂછયું. કેમ શુક્લજી! મારા પ્રશ્નને જવાબ આપે છે ને? શુકલજીએ કહ્યુંઃ મહારાજ, મારો દીકરો આપને જવાબ આપશે. બ્રાહ્મણ પુત્રને બેલા અને રાજા, શુકલજી અને તેને દીકરા બગીચામાં ગયાં. અને દીકરાએ રાજાને કહ્યું. હું આપને કહું તે પ્રમાણે કરવું પડશે. થેડીવાર માટે મારે ગુને માફ કરજે. રાજા કહે છે ભલે પછી એક ઝાડ સાથે રાજાને બાંધે અને ઝાડ સાથે પિતાના બાપને બાંધે અને વચમાં પિતે ઉભો રહ્યો અને રાજાને કહે છે. તમે મારા બાપને છેડા! રાજા કહે છે હું બંધાયેલ છું. કેવી રીતે છોડાવું? પછી પિતાને કહે છે “તમે રાજાને છેડા” બ્રાહ્મણે પણ એજ જવાબ આપે. હું જ બંધાયેલ છું. કેવી રીતે છેડાવું? ત્યાર પછી બ્રાહ્મણ પુત્ર રાજાને તથા પિતાને છેડે છે. અને કહે છે. રાજન ! આપ આપના રાજ્યમાં, મિલકતમાં અને રાજરાણીઓમાં મુગ્ધ છે તેમ મારા પિતાશ્રી પણ સ્ત્રી-પૈસા-પરિવાર વિગેરેમાં લુબ્ધ છે. સંસારની આસકિતથી બંધાયેલા બીજાને કેવી રીતે મુક્ત કરે ? જે કોઈ નિર્લેપી અને નિરાસક્ત પુરુષ આવે તે આપને છોડાવી શકે. તેના ચારિત્રને આપના પર પ્રભાવ પડે. તેની વાણી હૃદયમાં ઓતપ્રેત ઉતરી જાય અને જીવન પરિવર્તન કરવાની તાલાવેલી લાગે. હું મુક્ત હતું તેથી મેં તમને બંનેને છોડયા. તેમ જે મુક્ત હોય તે બીજાને છોડાવી શકે. ભગવાન નેમનાથે બંધનથી સર્વથા મુક્ત છે. તેઓએ બંધનને ફેંકી દીધા છે, એ બધાને છોડાવી શકે છે. તેઓના એક એક શબ્દમાં ઘણું ભાવે છે. અંદર ડુબકી મારે એને આંતરવૈભવ પ્રાપ્ત થાય. દરિયાનાં પિટાળમાં રને સમાયેલા હોય છે. પણ તેને પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે. કવિ એક કલ્પના કરે છે. હે દરિયા? તું ખારે છે. તારૂં પાણી ખારું છે, બધી નદીના પાણી તું લે છે. પણ કોઈને આપ નથી તારા પેટાળમાં હીરા માણેક છે. છતાં તું કેઈને આપતું નથી. કેટલે કંજુસ છું તું ! ત્યારે દરી કહે છે. હું ઋતુમાં વાદળી રૂપે પાણી ભરીને મીઠું પાણી જગતને આપું છું. હું જગત ઉપર મહાન ઉપકાર કરૂં છું. જે વરસાદ ન આવે તે બધાની કેવી દશા થાય? ઉચ્ચનીચને ભેદ રાખ્યા વગર બધે મારાં શિતળ જળ વરસાવું છું. મારા પેટાળમાં અનેક રને, મોતી વગેરે છે. ને એમ ન
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy