________________
પિતાના માર્ગથી ચળતા નથી. નમિરાજને ચળાવવા માટે ઈન્દ્ર મહારાજ આવ્યા. છતાં તેમના પ્રશ્નોનાં કેવા સુંદર ખુલાસા કરી પિતાનાં માર્ગ પર સ્થિર રહ્યાં! તેથી જ ઈન્દ્રને કહેવું પડ્યું, “તમે આ ભવમાં ઉત્તમ છે અને અહીંથી પણ સિદ્ધ ગતિમાં જવાના છો. તમારું પગલું મોક્ષ તરફ છે.” ઈન્દ્ર મહારાજે બ્રાહ્મણનું રૂપ લઈ પ્રશ્ન કર્યો, તે નમિરાજ, તમારી રાજધાનીમાં બધાં રોવે છે, ગામ કકળે છે. ઘરેઘર કેલાહલ છે, છતાં આ બધું છોડીને કેમ ચાલ્યા? ત્યારે તેણે સટ જવાબ આપે.
એકવૃક્ષ હતું. તેમાં પંખીઓ માળા નાખતા. પથિકે ત્યાં વિસામો લેતા, એક વખત વંટોળિયે આવ્યા અને મૂળમાંથી ઝાડ ઉખડી ગયું, તેથી પંખીએ રેવે છે. પણ ઝાડને કાંઈ નથી. પિતાને માળે નિકળી પડયે તેને રડે છે. અને પથિકે પણ રહે છે. કારણ કે તેમનું વિસામાનું સ્થાન ચાલ્યું ગયું.
એક દિકરો હોય, મગજ ખરાબ હોય અને મરી જાય અને બીજે દિકરે કમાતે ધમાતે મરી જાય તે બંનેમાં વિગ કેને વધારે સાલે? કમાતા ધમાતા પુત્રને ને ? ૫૦૦ રૂ. ને પગાર લાવનાર, બધાને પોષનાર પુત્રનું દુઃખ અસહય લાગે. નમિરાજ કહે છે મને કઈ રતું નથી. હે વિપ્ર ! એ બધા પક્ષીઓ અને પથિકે પિતાના સ્વાર્થને ૨વે છે. પ્રાણીઓને મારા તરફથી મળતું સુખ ટળી ગયું માટે સેવે છે. પણ મને કોઈ રાતુ નથી! કોઈ કોઈનું નથી રે (૨) નાહક મરીએ છીએ ! બધા મથી મથી રે, કેઈ કોઈનું નથી રે. આ મારે દિકરા ને આ મારે બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે,
મુવાની સાથે કઈ જતું નથી રે.કઈ.
મેહશજાને મંત્ર છે જ અને મમ મારો ભાઈ, મારી બેન, સ્વજન, ભેજને, ભંડારે બધું મારું પણ તારી સાથે શું આવવાનું છે? નાદ ના મમ, શરીરને પણું મુકીને જવાનું છે. ત્યારે ખેટો મેહ શે? ઘરમાં ૭૦ વર્સની ડોસી હેય તે કહે, આ વાસણ સાફ કરે, આ છેકરાને રાખો, એટલે બધામાં કંઈક ને કંઈક સ્વાર્થ તે હોય જ છે. આમ સંસારમાં બધી સ્વાર્થની રમતડી છે. તેથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું. મરણ તે આવવાનું જ છે. જેને જન્મ થયે તેનું મરણ થવાનું છે, જે ખીલ્યું તે કરમાવાનું છે. ત્યારે આ શરીર પર શા લપેડા કરવા? શી મમતા રાખવી? કિમતીમાં કિંમતી કેહીનુર હી હોય તે તે આત્મા છે. અમુલ્ય એવા આત્માને કેમ ભુલી ગયા છે? જેણે આત્માને પિછાણે તેની એક્ષ તરફ ગતિ થઈ.
“અલખ નિરંજન આતમ તિ, સંતે તેનું ધ્યાન ધરે. આ છે કાયા ઘટ આતમ-હીર, ભૂલી માં ભવમાંહી ફી