SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવરણ સર્જાઈ જાય છે. કોઈ ચાલીને, કોઈ હાથી ઉપર, કઈ ઘોડા પર, કોઈ રથમાં બેસીને ભગવાનનાં દર્શન કરવા જાય છે. ભગવાનનું કેવળજ્ઞાન કાલેક પ્રકાશક એ રેડિયે છે. તમારા રેડિયાની અંદર અમેરિકાનાં કે લંડનના ભાવ આવે, પણ ભગવાન તે ત્રણેય કાળનાં ભાવેને એક સમયમાં જાણે છે અને જુએ છે. આવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી જ દેશના આપે છે. અનેક લેકે તે સાંભળવા જાય છે. કોઈ કુતુહલથી, કઈ જાણવાની ઈચ્છાથી તે કોઈ પિતાને ઉદ્ધાર કરવાની દૃષ્ટિથી જાય છે. ભગવાનની વાણીને અપાર મહિમા છે. કોઈ ભવ્ય છે સંસારને છોડીને સંયમ અંગીકાર કરે છે. કોઈ તપને માર્ગ આદરે છે. કર્મને ચક્યુર કરી નાખવા, આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવા યાહેમ કરે છે. દેહભાવ છેડી આત્માને મુખ્ય ગણે છે. દેહ અશાશ્વત છે, આત્મા શાશ્વત છે. દેહ તે એક દિવસ પડવાને છે, આત્મા અમર છે. શરીર સડન, પડન અને વિધ્વંસ સ્વભાવવાળું છે. હાડમાંસ-મજજા-લેહી-પરૂં વિર્ય–ચર્મ આદિ સાત ધાતુનું બનેલું છે. આ શરીર ઔદારિક છે, આ શરીર વહેલું કે મોડું છોડવાનું છે. આ શરીર અશુચિને પિટલે છે, શાશ્વત રહેવાવાળું નથી, આને જે આહાર-પાણી મળે તે પુષ્ટ થાય છે. અને ન મળે તે સુકાઈ જાય છે. પડી જવું, નાશ થવે, વિનાશ થ એ શરીરને ધર્મ છે. જ્યારે આત્માને ધર્મ, ધવ, નિત્ય અને શાશ્વત-ત્રણેય કાળે ટકવાવાળે છે. પણ સચ્ચિદાનંદ એ આત્મા આજે ગોથું ખાઈ ગયે છે, અજ્ઞાનમાં અટવાઈ ગયું છે. નિજ સ્વરૂપની ઓળખ નથી. શરીરને તાજું શખવા ઘણા પ્રયત્ન કરે છે. શરીરને મેહ ઘણે છે. શરીર બગડે તે સારું કરવા માટે ડોકટર પાસે દેડશે. દવા, ટેબ્લેટ, ઈજેકશન બધું લેશે. શરીરને ઓળખ્યું છે એટલે શરીર માટે બધું કરશે. પણ શરીર કરતાં આત્મા કિંમતી છે. શરીર જડ છે, જડની કઈ કિંમત નથી. ક્ષણભંગુર આ દેહને શું કરે વિશ્વાસ”. આ દેહ ક્ષણમાં પડી જવાને છે. આને વિશ્વાસ છે કરો? આ શરીર ક્ષણમાં વિલય થવાનું છે. છે પરનું પણ પરિચયથી માની બેઠે મારું, ક્યાંને તું કયાંનું એ પિંજર, એ સમજે તે સારું, પિપટ તન પિંજર નહિં તારું, અને તે ઊડી જાવું પરબારું, બીજા જેમાં એવું આ પણ, નામે કેવળ ન્યારું, સર્વ પ્રકારે સાચવ તે પણ પળમાં છે પડનારું, પિપટે તન પિંજર નહીં તારું, અને ઉડી જાવું પરબારૂં.” પરને તે સ્વ માન્યું છે. કેમ માન્યું? તે પરિચયથી માન્યું. શરીર એ હું છું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy