SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આત્મા છે. એને કેવી રીતે મુક્તિ મળે એ જે શીખી લેવાય તો ખીજી કોઈ વસ્તુની જરૂર નથી. જ્યારે આત્માને નિજસ્વરૂપનું ભાન થાય છે, ત્યારે તે સમજી શકે છે કે હું તો ખાદશાહના બાદશાહ રાજાના રાજા છું” શહેનશાહને શહેનશાહ જી. ચક્રવતી ના ચક્રવતી છું. પણ આજે આત્મા જડની ભીખ માંગી રહ્યો છે. આત્માને પેાતાની દયા આવે તા માક્ષ' તરફની રૂચિ જાગે. આ મંગલમય પર્વ માત્માની આરાધના કરવા માટે છે. મા મૃગલમય પલ રવિનાં કિરણેાની જેમ આત્મજગતમાં અજવાળા પાથરનાર છે. અમૃતના ઢેરાના અનેાખે। આસ્વાદ આપનાર છે. રગે−રગમાં વ્યાપી રહેલાં વેરઝેર રૂપ વિષમ વિષને હરનાર છે. આ પર્વ ઉરની ગુફામાં આરાધનાના દિવડા પ્રગટાવનાર છે. પર્યુષણ પ શિવસુંદરીના સંદેશા લઈ આવનાર ખાસ પ્રતિનિધી છે, કમ રાગની ચિકિત્સા માટેના ખાસ કેમ્પ છે. પર્યુષણ પર્વ એટલે પેટને ત્યાં ઢાળી અને આત્માને ત્યાં દિવાળી. આ પવ માં મેાજશાખ કરવાના નથી, કે વિધ−વિધ વાનગીઓ ઉડાવવાની નથી પણ ઉપવાસ-છડુ-અઠ્ઠમ. અઠ્ઠાઇ કે માસખમણ વગેરે તપ કરવાનુ` છે. તપ કરી કેાઈ ઈચ્છા નથી કરવાની, પણ નિજ શ માટે તપ કરવાનું છે. ।। પર્યુષણ પર્વ છનવાણીનું સ્વાષ્ટિ સરખત પીવા માટેનું ખાસ આઠ દિવસ માટે ઊભું કરેલુ કોલ્ડ્રીક હાઉસ છે. આ સરબત પીવાથી તમારા આત્મા ઠંડાગાર ખની જશે, પર્યુષણ પર્વ એ મૈત્રીભાવનાં પુનિત ઝરણામાં સ્નાન કરવાનાં ખાસ દિવસેા છે. ક્ષમાનું આદાન-પ્રદાન કરવા માટેનું ખાસ પ છે. સમાધિનું શિક્ષણ લેવાના કલાસ છે. ત્રિવિધ તાપેાથી મળી રહેલા સ ંસારી જીવા માટે કલ્પ વૃક્ષની છાયા છે. મમતાનું મારણ અને સમવાનુ સાધન એટલે પર્યુષણ પર્વ. વેરઝેર ભૂલી બધાં સાથે મૈત્રી રાખા. “Hate is death, forgiveness is life તિરસ્કાર એ મૃત્યુ છે, ક્ષમા એ જીવન છે.' સંવત્સરી પર્વની આપણે ઘણાં વખતથી રાહ જોઈ રહ્યા હતાં તે પર્વ આવી રહ્યું છે. તેની પૂર્ણ તૈયારી કરવાની છે. આ દિવસેામાં હૃદયને શુદ્ધ અને નિર્મળ બનાવા. જીનમાં શાંતિ સ્થાપી, મૈત્રી ફેલાવી, ક્રમના બંધનને તેાડવા પ્રયત્નશીલ અનેા. “સ'સારથી ઉગરવા, છે સાચી ક્ષમાપના, નિમલ અને હૃદય જેણે સ્થાપી ક્ષમાપના, વિતરાગ દેવને જેએ ભૂલ્યા નથી કદી, જીવે છે એ ક્ષમા માંગી. આપી ક્ષમાપના’ ૩૦
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy