SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જાદવજી હેમરાજ સુપાત્ર જીવ છે. કંજુસ નથી, તેમને વાત કરવાથી દુષ્કાળમાંથી જીવા ખચી જશે. એમ સમજી પેલા ગરીબ માણસ કહે છે. શેઠ, કાલે રાત્રે યતિશ્રી એમના શિષ્યને કહેતાં હતાં કે “આ વખતે દુકાળ પડવાના છે, એટલે આપણે અહી એામાસું કરવું નથી. ” આ વાત સાચી છે કે ખેાટી તે નક્કી કરવા, શેઠે ડેપ્યુટેશન લઈને યતિશ્રીને વિનંતી કરવા ગયાં અને પાઘડી ઉતારીને ખૂબ દબાણુપૂર્વક વિનંતી કરી તા પણ યતિશ્રી રહેવા માટે માન્યા નહિ. તેથી જાદવજીભાઇને વાણીયાના વચન પર વધુ વિશ્વાસ બેઠા. શેઠે રૂપિયા રોકીને દાણા લેવા માંડયા અને કોઠારા ભરવા માંડયા. બીજા વેપારી કહેવા માંડયા કે આ શેઠનું ચસકી ગયું લાગે છે. જયાં ત્યાંથી દાણા ભરવા માંડયા છે. શેઠના મુનિમ પણ કહે છે કે તમે આટલા દાણા શા માટે ભરા છે ? માથે ચામાસું આવે છે. જાદવજીભાઈ કાંઈ જ ખેલતા નથી. ચામાસુ શરૂ થયું. શ્રાવણ મહિને પશુ આવ્યા, પણ વાદળી ભરાણી નહિ. સાવ ખાલી આવે ને વહી જાય. ઠેકાણે ઠેકાણે રામધુન મંડાણી. કાઇ જાપ જપવા માંડયા, પણ પાણીનું ટીપું પડયું નહિં. નદી, તળાવા સુકાવા લાગ્યાં. સૌ પાણી પાણી કરવા લાગ્યા. લોકોને થયુ` કે અરે આ કેવી દશા બેઠી છે? જાદવજીભાઈએ રસાડા ખાલી નાખ્યાં. રાલે અને અડદની દાળ પીરસવા માંડયા. જો કરાવુ' હાત તે! દસ પંદર ગણા ભાવ મળત, પણ અત્યારે ા તક મળી છે પુણ્યની કમાઈ કરવાની અને ગરીઓની આંતરડી ઠારવાની. “તું નિત નવલા ભેાજન ખાવે, નિત્ય મહેફીલમાં રંગ ઉડાવે, ગરીબના લાડકવાયા પ્રાણ ગુમાવે, અન્ન વિના ત્યારે કઈ ભૂખ્યાની અનુકંપા ફાગટ તારી ભક્તિ દુઃખડા દેખી જગના દિલ વલેાવે, હાવે, રાવે.” ના તારૂ એવુ... ફળ જો તારૂ દિલ કઈ તા ના રાજ રાજ જીભડી નવું નવુ' ખાવાનું માગે છે. રાજ રાજ માલમલીદા ઉડાવવા જોઈએ છે. પણ ગરીબ તરફ દૃષ્ટિ પડે છે? દીનદુઃખીને જોઇ તમારા દિલમાં જે તેના પ્રત્યે લાગણી ન થતી હાય તા સમજો કે હજી સાધીની ભક્તિ કરવાના ભાવ જાગ્યા નથી. જાદવજીભાઈ ગરીબને જમાડે છે, તે કેટલાક માણસાને ગમતુ નથી. ગામમાં ખરાખ માણસા પણ હાય છે.- ઇર્ષાળુ માણસે વિચાર કરે છે કે લાખાધિરાજનું નામ આવવું જોઇએ. આ વાણિયાનું નામ આવે એ ઠીક નહીં. માણ્ણા રાજા પાસે જાય છે અને કહે છે કે, આ વાણીયા બધાને જમાડે છે, એની વાહ વાહ ખેલાય છે ને આપનુ તે કોઇ નામ પણ જાણતું નથી. માટે કઇક કરવુ જોઇએ. રાજાએ માસાને જવામ આપ્યું. તેને માટે ચેાગ્ય પગલા લઈશ, તમે ચિંતા કરશેા નહિ. તે પછી રાજાએ શેઠને આલાગ્યા. શેઠ ૨૯
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy