SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ગરમ પાણી મોઢામાં પણ કેમ જાય? ઠંડું પાણી લાવે. પંખો ચલાવી પાણી ઠારીને પી. પિતાના જડભાવને પિષવા વાયુકાયની તથા અગ્નિકાયની વિરાધના કરે. જ અણગમતું શાય ને ફંફા મારે. પણ આ કેધ અર્ધગતિમાં લઈ જનાર છે. કોષ એ. શરીર અને મનને સંતાપ કરાવનાર છે, વેરનું કારણ છે. ક્રોધ એ ઉપશમ સુખને દાખલ થતું રોકનાર આગળ છે. ક્રોધનું શમન કરવા માટે ક્ષમા ગુણને આશા હ. ક્ષમા ગુણને ધારણ કરવાનું જ્ઞાન મેળવે. સહનશીલતા રાખતા શીખે. તમારે જન્મ શું છે સહન કર્યા વગર થયે છે? સવા નવ મહિના સુધી અંધારી કોટડીમાં ઉધે મસ્તકે રહ્યા અને ગર્ભમાં અનેક દુઃખને સહન કર્યા પછી માતાએ તમને જન્મ આપ્ય, શું તમે ઉપસ્થી તે નથી આવ્યા ને ? અનેક દુખેને સહન કરી દેવને પણ દુર્લભ એ માનવને અવતાર પ્રબળ પુષ્ય પ્રાપ્ત થયેલ છે. આવા કિંમતી અવતારને ક્યાં વેડફી રહ્યા છે ! . . “હીરે જ છે હાથમાં કે છેડી જાય છે? આવી પડે અમૃત મુખે તે કોણ નાખુશ થાય છે? ત્યાં કામધેનુ ગાય ત્યાં કેણ ભૂખે જાય છે? આ સમય ના ઓળખે તે આખરે પસ્તાય છે. આ અમૂલ્ય હીરા જે કિંમતી માનવ દેહ મળે, પછી વિષયોનું શું પ્રજન છે? અમૃતને ઘુંટ મળી ગયે, પછી ઔષધની શી જરૂર છે? કામધેનુ ગાય પ્રાંગણમાં ઝુલતી હોય તે ભીખ માગવા કોણ જાય? નંદન વનમાં ગયા પછી ઉકરડા પાસે કોણ જાય? કિન્નરીઓનાં સંગીત સાંભળ્યા પછી ગર્ધના સૂરોનું શું પ્રજન? અપ્સરાઓના રૂપ જોયા પછી ભીલડીઓના રૂપ શા કામના? ક૯પવૃક્ષના ફળને રસાસ્વાદ મળ્યા પછી લીમડાના રસની શી આવશ્યક્તા? નિષધ કુમારને આ મહા મૂલે માનવને જન્મ પ્રાપ્ત થયે, વળી ઉત્તમ કુળ માં, અભ્યાસ કરી લીધું. રાજાએ પિતાના વ્હાલા પુત્રને રાજ્યની સુંદર તાલીમ આપી રાજ્યના કાર્યમાં પણ કુશળ બનાવ્યું. પછી ચોગ્ય ઉમર જાણે રાજા તેના માટે સુકન્યાની ધ કરે છે. નારી એ નારાયણી છે. પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ છે. તેના જીવનમાં ત્યાગ અને બલિદાન લેવાં જોઈએ. નેહ અને શ્રદ્ધાથી તે સભર હેવી જોઈએ. અનેક નારીઓએ પોતાના જીવનમાંથી પિતાના સ્વામીને પ્રેરણાના અમૃત પાયા છે. ત્યાગ અને બલિદાનના પાઠ શિખવ્યા છે. વિમાર્ગે જતાને માર્ગદર્શન આપ્યું છે. નારી એટલે ન + અપિ = જે કેઈની દુશ્મન નથી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy