SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે પણ બતાવ્યું, છતાં લેગ માં ખૂબ ખૂચી ગયેલે, ભેગેને છેડી શકે નહીં. ત્યારે મુનિ પિતાનું જ સ્વરૂપમાં મસ્ત રહ્યાં. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવે એ કરુણાષ્ટિ છે. જ્ઞાની અજ્ઞાનીને માર્ગ બતાવે છતાં તે માને નહીં, તે પણ એની ઉપર ક્રોધ ન કરે. એના ઉપર બેઠ કરે તે પોતાનું બગડે પિતે વિરક્ત થઈ ગયા. ઉંચામાં ઉંચું ચારિત્ર પાળી સેક્ષને પ્રાપ્ત કર્યો. वितो वि कामे हि विरतकामो, उदाचारित तबो महेसी। અણુરં વંમ પાસત્તા, મજુર સિરિધર રૂપા છે. અ. ૧૩ ચારિત્રથી ભોગની વિરક્તિ, ગની વિરક્તિથી સંયમશુતિ, સંયમશુદ્ધિથી વીતરાગતા અને વિતરાગતાથી વિરક્તિ. એટલે મોક્ષના સુખ પ્રાપ્ત થાય છે. સામાયિક ચારિત્ર, યથાખ્યાત ચારિત્રને લાવનાર છે. તમને ચારિત્ર ઉપર પ્રીતિ છે? સામાયિક બધાને આવડવી જોઈએ. સામાયિક કરવાવાળે પિતાના આત્મા તથા બીજાના આત્માને સમાન જુએ છે. સમ એટલે સરખાપણું, ભેદભાવ વગર સમભાવમાં ટકી રહેવું, રાગદ્વેષ ન કરે તે વીતરાગ થવાનું પ્રથમ પગથીયું છે. આખા લેકમાં કોઈ પણ જીવ સાથે વેર નહીં રાખવું. તમે સામાયિકનું હાર્દ સમજે. વિષમભાવ છેડીને સમભાવમાં ટકવું એ સામયિકનું હાર્દ છે. જ્યાં સુધી કષાય ભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાની થઈ શકાતું નથી. છેકરાને સ્કૂલમાં ભણવા બેસાડે અને રાજ રાજ લીટા દોરે એને કાંઈ અર્થ નથી. આગળ વધવા એકડો ઘૂંટ જોઈએ. તેથી તમે તેને કહો ને કે, હવે તું નાનું નથી. એકડો ઘૂંટ. પણ પિતાની મેળે એકડો કરે અને Gધે કરે એને પણ કોઈ અર્થ નથી. તે શિખવા ગુરૂ પણ ધારવા પડે છે, અને ગુરૂ એકડો શીખવાડે છે. વળી ઉધે એકડે કરે તે ફરી શિખવાડે છે. ધર્મગુરૂ તમને શ્રદ્ધાને એકડો શીખવાડે છે. ધર્મ પર શ્રદ્ધા રાખો. આરંભ પરિગ્રહ છેડે. પણ અમે પરિગ્રહ છોડવાની વાત કરીએ તે તમે પૈસા મેળવવાની વાત કરશે. જ્યાં સુધી ધમ. ગુરુની હિતશિક્ષા હૈયામાં નહીં ઉતરે ત્યાં સુધી આત્મકલ્યાણને માર્ગ નહીં મળે. અજરામર ભાઈના પિતાશ્રી માંદગી આવવાથી ગુજરી ગયા. કંકુબાઈ ઉપર આફત આવી પડી. પાંચ વરસના બાળકને મૂકીને પિતા ચાલ્યા ગયા. કમાઈને આપનાર ગુજરી જાય ત્યારે માણસની પરિસ્થિતિ કેવી વિષમ થાય? કંકુબાઈ રોજ સવાર સાંજ સામાયિક, પ્રતિક્રમણ કરે છે. આ છોકરાને પણ પ્રતિકમણ અને સામાયિક કરાવે છે. ધર્મના સંસ્કાર બાળકમાં રહે છે. ખેતરમાં ચેડા દાણું નાખવાથી અનેક ગણ દાણ ઉગે છે, તેમ બાળકમાં પણ સંસ્કારની વૃદ્ધિ થાય છે. આ બાળક નવ વરસને થાય છે. અને કહે છે કે મારી ભાવના સંયમ લેવાની છે. પછી મા-દિકરો ગેંડલ આવે છે. ગોંડલમાં કાનજી સામી અને હિરાજી સ્વામી બિરાજમાન છે. માતા ગુરૂદેવ પાસે આવી વિનંતી કરે છે? આ મારું બાળક આપને સંપું છું. આપ એને તૈયાર કરે. મારે સંયમના માર્ગે જવું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy