SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ એવા જ્ઞાનથી શું લાભ? ગમે તેટલા શા ભણવા છતાં પાપને મેલ ન જાય તે બત શા કામનું છે? ભણતર ભણીને જીવન સદાચારી બનાવવું જોઈએ. ગમે તેટલી કેળવણી લીધા પછી ચારિત્ર્ય સારૂ ન હોય તે તેને કશો અર્થ નથી. ગધેડા ઉપર ચંદન રાખે પણ તે ચંદનની સુવાસ કેવી રીતે લઈ શકે એવી રીતે મગજ ઉપર કેળવણીને બાર લાદી દીધે પણ એવી ડીગ્રીથી તમારા આંતરિક જીવન સુધારણાને પ્રશ્ન કેમ હલ થશે? જીવનને સુધારવા સદાચારની સુવાસ ભરવાની છે. જે તમારા વિચાર સુંદર હશે તે તમે જીવનને સુંદર બનાવી શકશે. જે વિચાર સારા નહીં હોય તે કેવી રીતે જીવન સુંદર, બનશે? જે બાળકને નાનપણથી સારી ટેવ પડશે તે અવશ્ય બાળકમાં સારા સંસ્કાર આવશે. સુંદર ટેવ પાડવાથી આપણું જીવન સુંદર બની શકશે. પ્રમાદી માણસ આઠ વાગ્યા સુધી સૂતે હોય તે કેવી રીતે વ્યાખ્યાનમાં આવશે? ભગવાનની વાણીને કેવી રીતે સાંભળી શકશે? જીવનનું કયેય છે તે નક્કી કરવું પડશે. સુંદર વિચાર કરશે તે અવશ્ય તમારું જીવન સુંદર બનશે. નિષકુમાર ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યા મેળવ્યા પછી કરવાનું શું છે? જ્ઞાન મેળવ્યા પછી જીવન ઉમદા બને છે. જીવનમાં સહનશીલતા આવે છે. સાચું સમજાય એટલે ખોટું છુટી જાય છે. જ્યારે જીવનમાં સત્ય આવે છે ત્યારે તેને ચળકાટ એર પડે છે. આજે પૂજ્ય અજરામરજી મહારાજની તિથી છે. જેમને જામનગર પાસે આવેલા પડાણું ગામમાં જન્મ થયો. પુત્રના જન્મથી માતાપિતાને ખ્યાલ આવી જાય છે કે પુત્ર ભાગ્યવાન અને પરાક્રમી છે. નાનપણમાં સામાયિક શીખી જાય છે. મા-આપ ધાર્મિક હોય તે બાળપણમાં ધર્મના સંસ્કાર મળે છે. તમે ભૌતિક જ્ઞાન અપાવવા તૈયાર છે તે આધ્યાત્મિક જ્ઞાન આપવા કેમ તૈયાર નથી? આ જ્ઞાન જેણે મેળવ્યું છે તેઓ શાશ્વત સુખના અધિકારી બન્યા છે. " पंचालराया वि य बम्भदचो, साहुस्स तस्स वयणं अकाउं।। જુરે મુનિ જામો, અનુત્તરે તો નરણ પવિઠ્ઠો રૂકા ઉ. અ. ૧૩ આધ્યાત્મિક જ્ઞાન ભેગથી વિરક્ત બનવાનું શીખવે છે. જે ભોગની અંદર જ આસક્ત રહ્યા તેના શા હાલ થાય છે તે ઉત્તરાધ્યયનનું તેરમું અધ્યયન બતાવે છે. બ્રહ્મદત્ત ચકાતએ ઉંચા ભોગ ભેગવ્યા તે મરીને સાતમી નરકે ગયે. બ્રહાદત્ત ભેગને ભિખારી થઈ મૂર્શિત થયે અને ભેગને છોડી ન શક્યા. તેથી ભોગ ભોગવતા પિતે ભગવાઈ ગયે. અને સાતમી નરકે ગયે. કેટલું મોટું રાજ્ય હતું, કેટલી સમૃદ્ધિ હતી, છતાં કાંઈ આડે આવ્યું નહિ. જેવાં કર્મ કર્યા હશે તેવાં ભેગવવા પડશે. ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ખૂબ સમજાવ્યું, આર્યકર્મ કરવા કહ્યું. ભંગના કેવા કડવાં ફળ ભેગવવાં પડે " ૨૧
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy