________________
૫૦
સુંદરજી માસ્તર મારા પર શુ' કરશે ? વડીલેાના હૃદય હંમેશા ઉદાર હાય છે. સુંદરજી માસ્તરે તેા હેડમાસ્તરને શાખાશી આપી. અને કહ્યું કે જો તમે મને ડીસમીસ ન કર્યાં હાત તે આ પઢવી મને કયાંથી પ્રાપ્ત થાત ? હેડ માસ્તર શરમીંદા બની ગયા. અને સુદરજી માસ્તરની માફી માંગી. એક જ ગુરૂના એ શિષ્યા પણ એકને ગુરૂ પ્રત્યેની ભક્તિ કેટલી ? અને ખીજાને ગુરૂ પ્રત્યેના અવિનય કેટલે ?
વિદ્યાર્થીના આઠ ગુણ ઉત્તરાધ્યયન સૂત્રના અગ્યારમાં અધ્યયનમાં બતાવ્યા છે.
अह अहिं ठाणेहिं सिक्खा सीलित्ति वुच्चई अहस्सिरे सयादन्ते नय मम्म
મુવારે (૪) अइलोलुप,
नासीले न विसीले न सिया अकोहणे सच्चरए सिक्खा सीलित्ति
वुच्चइ ” ઉ. અ. ૧૧. ગા. ૫
(૧) પહેલા ગુણુ નહી હસવાના છે. જે બહુ હસે અને વાતને હસવામાં કાઢે તે વિદ્યાને લાયક નથી. (ર) હુમેશ ઇન્દ્રિયાનું દમન કરે (૩) માર્ક્ટિક વચના ન લે (૪) દેશથી તખ’ડન ન કરે (૫) સવથી પણ ખંડન ન કરે, વ્રતને વફાદાર રહે અને પૂરેપૂરા પાર પહાંચાડે (૬) કદાપિ અતિ લેાલુપી ન અને (૭) અક્રોધી સ્વભાવ હાય (૮) સત્યમાં રક્ત હાય. ક્રોધી વિદ્યાને પાત્ર નથી. ક્રોધી માણસેા પેાતાના દોષ દેખતા નથી. જેના ક્રોધી સ્વભાવ હાય તેનું મગજ ઠેકાણે હાતુ નથી. જ્ઞાની પુરૂષ કહે છે : અપ્રશસ્ત અધ્યવસાયથી આવેલું અવિધ જ્ઞાન ચાલ્યું જાય છે. ક્રોધી માણસને વિદ્યા ચડતી નથી. સુકાયેલા સરોવરને 'સ મુકીને ચાલ્યા જાય છે. એવી રીતે ક્રોધી મનુષ્યની બુદ્ધિ ચાલી જાય છે. ક્ષમાશીલ માણસને વિદ્યા વરે છે. ક્રોધી માણસ મર્યાદા છાડી દે છે. વિવેક ચૂકી જાય છે. માટે ક્રોધ કરવા જેવા નથી. કોઇ તમારી સામે ક્રાધ કરે ત્યારે વિચારો કે હું કાદવ સામે કાદવ ઉડાડુ તા તેનામાં અને મારામાં ફેર શે? ડાકટર મેયાએ તેના મિત્રની સાથે એક કંપની ખાલી, અન્ને મિત્રા વચ્ચે એક દિવસ મતભેદ પડયા અને અન્નેની મિત્રતા તૂટી ગઈ. ડાકટર મેયાના મિત્ર જેમતેમ ખેલવા લાગ્યા, પણ ડાકટર શાંત રહ્યા. એક પણ પ્રત્યુત્તર વાળ્યા નહીં. પહેલાના લેાકેા રણુસ ગ્રામમાં જતા ત્યારે બખ્તર પહેરીને જતા, જેથી ગમે તેવા માણુ આવે છતાં વાગે નહી. તેમ જે ક્ષમાનુ અખ્તર ધારણ કરે તેને પણ કડવા કે કઠોર વચનરૂપી ખાણુ આવે તે પણ વાગતા નથી. પહેલે ખૂબ ખાલે છે. મિત્રતા કેવી હાય ? મિત્રતા એ પ્રકારની હાય છે. એક હુસ જેવી અને ખીજી માથ્વી જેવી. હંસ છે તે સરેાવરમાં પાણી સુકાતાં સરોવરને છાડીને ચાલ્યા જાય છે. તેમ કેટલાક મિત્રા સોંપત્તિરૂપી સરોવર હોય ત્યાં સુધી રહે છે અને સ'પત્તિ ચાલી જતાં છેડીને ચાલ્યા જાય છે. કેટલાકની મિત્રતા સરેાવરના માછલા જેવી ડાય છે. સરાવરનું પાણી સુકાતાં માછલા તરફડીને પ્રાણ ગુમાવી દે છે, પણ