SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ ', શારદા સુવાસ ૯૩૪ લઘુતા રાખુ. માયા મૂકી સરળતા-નિખાલસતા કેળવુ, બહુ વસ્તુએની જરૂરિયાતેના લાભ-તૃષ્ણા, આસક્તિના બદલે જરૂરિયાત ઘટાડી નાંખુ ને આત્મતૃપ્તિના આનંદ માણુ ને મારા આત્માનું કલ્યાણુ થાય તેવા માર્ગ પકડી લઉં.... આ માનવભવ એવી વિશિષ્ટ બુદ્ધિશક્તિનો અવતાર છે કે જે શક્તિ અસ`ખ્ય જીવજંતુ અને જનાવરને નથી મળી. આ વિશિષ્ટ બુદ્ધિશક્તિના સેનેરી સુઅવસર મળ્યા પછી એને ઉચિત એ બુદ્ધિશક્તિના વિશિષ્ટ ઉત્તમ ઉપયોગ કરી લેવા જોઇએ. તે મને મળેલી આ બુદ્ધિશક્તિથી તુચ્છ, જડ પદાર્થોં મેળવવાના મનેારથા કરવાનું અને એને મેળવવાની યેાજના ઘડવાના વિચારો કરવાનું કામ અધ કરીને અરિહંત, અને સિદ્ધ ભગવાનના અનેકાનેક ગુણુનુ સ્મરણુ કરું, આત્મા માટે હૈય–ઉપાદેયની વિચારણા કરુ, સČજ્ઞ ભગવંતે કહેલા છત્ર-અજીવાદિ તત્ત્વ, સ્યાદ્વાદાદ્વિ સિદ્ધાંત તથા સમ્યગ્દનાદિ મેાક્ષમાર્ગનું ચિંતન કરું, ઉત્તમ ચારિત્ર માર્ગ અંગીકાર કરવાના મનેરથા ઘડું અને જલ્દી આત્માના ઉદ્ધાર થાય તેવી ચેાજનાએ ઘ ું. આ રીતે મહાન પુણ્યદયે મળેલા માનવભવના સાનેરી સુઅવસરને એળખી આત્મિક ગુણેાની સાધના કરવામાં આવે તા ભવના ફેરા ટળી જાય. જેમને જલ્દી ભવભ્રમણા ટાળી મેક્ષ મેળવવાની લગની લાગી છે એવા સતી રામતી પાતાના શિષ્યા પરિવાર સાથે ગરવા ગિરનાર ગઢ ઉપર જ્યાં મહાન વિભૂતિ, તીથકર નેમનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. તેમનાથ પ્રભુના દર્શન કરવાના ઉમગ હતા એટલે ચઢતા વાર ન લાગી. કોઇ પણ કાર્ય કરવુ... હાય તા તેમાં ઉમંગ જોઇએ. જો ઉમંગ હેાય તે અઘરામાં અઘરું કાય' સહેલુ' બની જાય છે અને જો તેમાં ભ્રમ'ગ કે રસ નથી હતા તે સહેલુ કા પણ અઘરું બની જાય છે. તે રીતે રાજેમતીને પણ ભગવાનના દર્શન કરવાના તલસાટ હતેા, અંતરમાં મગ હતા એટલે ખીલકુલ થાક ન લાગ્યેા. તે ભગવાન પાસે પહોંચી ગયા ને ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન કર્યાં. પ્રભુને વંદન કરીને હૈયું હરખાઇ ગયુ.. પ્રભુના દર્શન કરતા એના અંતરમાં અલૌકિક આન'દના ઉભરા આવ્યા. નૈમનાથ પ્રભુના દર્શન કરતા રાજેમતીનુ હૈયું જો આટલું બધુ હરખાતુ હાય તે તેનું કારણ તેમનાથ ભગવાન પ્રત્યેના અનન્ય પ્રેમ છે. આજના માણસા પ્રેમ કરે છે પણ એ પ્રેમ નથી પણ મેહુ છે. મેહ અને પ્રેમમાં ફેર છે. અનન્ય પ્રેમની ખાખતમાં અનેક દાખલાઓ છે. સીતાજીને રામચ'દ્રજી પ્રત્યે અનન્ય પ્રેમ હતા એટલે તે રામની સાથે વનમાં ગયા. ત્યાં કપટ કરીને રાવણ તેને ઉઠાવી ગયા ને લંકાની બહાર અશેકવાટિકામાં રાખ્યા. ત્યાં રાવણ રાજ એની પાસે આવીને ધમકી આપતા ને ઝરીના વસ્ત્રો, કિંમતી રત્નાના આભૂષણા, મેવા-મિષ્ટાન્નના થાળ મોકલાવીને પ્રલેભના પણ ખૂબ આપતે, છતાં સીતાજીના હૃદયમાં રામ પ્રત્યેના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy