________________
૭.
શાજી સુવાસ
વિદિશામાં હથી આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા અને હષ થી નાચવા ને કૂદવા લાગ્યા. દેવામાં અને મનુષ્યમાં ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
નૈમકુમારનો ભભ્ય દીક્ષા મહાત્સવ ઉજવવા માટે દેવા અને મનુષ્યેા હુ ઘેલા બની ગયા છે. તેમકુમાર વૈરાગ્ય પામ્યા તે સાથે એક હજાર યાદવે પણ વૈરાગ્ય પામ્યા છે. તેએ બધા પણ એમની દીક્ષાની રાહ જોતા હતા. તેમકુમારના નાનાભાઈ રથનેમિ જે રાજેમતિના રૂપમાં મુગ્ધ મનીને તેને પરણવા ઇચ્છતા હતા તેએ પણ રાજેમતીએ તેમને યુક્તિપૂર્વક સમજાવવાથી વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થયા છે. એટલે એ દરેકને ત્યાં દીક્ષા મહેાત્સવની તૈયારીઓ ચાલી રહી છે. બંધુઓ ! આ યાદવકુળ કેટલું ભાગ્યશાળી છે! એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા છે. તે કેણુ કાણુ છે તે વાત બતાવવામાં આવે છે. શ્રીકૃષ્ણજીના માટે પુત્રા, ખલદેવના ૭૨ પુત્રા, કૃષ્ણજીના ૫૬૩ ભાઈએ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, તેમકુમારના ૨૮ ભાઈએ, દેવસેન વિગેરે સેા જણા, ૨૧૦ યાદવપુત્રો, તથા આઠ મેટા રાજાઓ, એક અક્ષાભ, ખીન્ને તેના પુત્ર અને ત્રીજા વરદત્ત એમ બધા મળીને એકી સાથે તેમકુમાર સાથે એક હજાર પુરૂષા દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. એ વૈરાગ્યની ઝલક કેવી હશે ! તમારે ત્યાં એ ત્રણથી વધુ દીક્ષાએ હાય તા એમ થાય છે કે આટલી બધી દીક્ષા છે ને ત્યારે કેટલી મેદની ઉભરાય છે? અહીં તે ખુદ તીથકર પ્રભુ દીક્ષા લેવાના છે અને એમની સાથે આટલા મા રાજકુમારી જ દીક્ષા લેવાના ડાય ત્યાં શુ ખાકી રહે ? દ્વારકા નગરીમાં છપ્પન ક્રોડ તા યાદવેા હતા એમ કહેવાય છે અને આટલા બધા દેવા આવ્યા છે, મહારગામથી બીજા રાજા મહારાજાએ આવ્યા છે એટલે કેટલી મેદની હાય !
,'
2
“ ઉત્સાહથી ઉજવાઈ રહેલા ભવ્ય દીક્ષા મહાત્સવ ' :- જ્યારે અભિષેકની વિધિ પૂરી થઇ ત્યારે સમુદ્રવિજય રાજા તથા કૃષ્ણવાસુદેવે તેમકુમારને ફરીથી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડયા અને તેમને ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણે પહેરાવીને રાણુગાર્યાં, ત્યાર પછી કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે અનેક સ્થ‘ભાવાળી શિખિકા તૈયાર કરીને જલ્દી લાવા એટલે તે શિબિકા તૈયાર કરીને લાવ્યા. આ સમયે શકેન્દ્ર દેવરાજે પણ પોતાના અભિચેગિક ઢવાને ખેલાવીને કહ્યું કે તમે પણ અનેક સ્થભાવાળી શિબિકા મનાવીને જલ્દી લાવેા. ઇન્દ્રોને પણ કેટલા હર્ષી છે કે તીથ કર પ્રભુના પિતાજી શિખિકા તૈયાર કરાવે છે તે આપણે પણ એવી શિબિકા બનાવીએ તે ભગવાન એમાં બેસીને દીક્ષા લેવા નીકળે. દેવાની શક્તિ ઘણી છે એટલે એમને વાર જ નહિ, ઇન્દ્ર મહારાજાની આજ્ઞા થતાંની સાથે જ ધ્રુવે શિમિકા તૈયાર કરીને લાવ્યા. ઇન્દ્ર મહારાજાની શિખિકા તેમની દિવ્યપ્રભાથી સમુદ્રવિજય રાજાની અનાવડાવેલી શિબિકામાં સમાઇ ગઇ તેથી તેનુ તેજ અને શેાભા અલૌકિક બની ગઇ. દૈવાની શિખિકા આગળ