SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૧ શારદા સુવાસ મનુષ્યની હિંસા કરવાથી મહાન પાપ લાગે છે. નરકગતિમાં ભય કર દુઃખા ભાગવવા પડે છે, માટે તમે આ છોકરાને છેડી દો. આ સાંભળી ત્યાં બેઠેલા માણુસા કપાળે ભ્રકુટી ચઢાવી લાલ આંખ કરીને કહે છે તુ' અમારા કાર્યોંમાં વિઘ્ન નાંખનારો કોણ છે ? આવા શબ્દો એલીને અપશુકન કયાં કરે છે! તું અમને કહેનાર કેણુ ? ચાલ્યા જા અહી'થી. નહિતર તારું આવી બનશે. કુવર કહે હરગીઝ નહિ. હું આ છેાકરાને ડાન્યા વિના જવાને નથી, ત્યારે માણુસા કહે એમ તા સાંભળ. પહલે તેરી બલિ ચઢાવે, ફિર ઈસકા હમ મારે, બીચમે આયા બડા અડકે, કયા કિસ્મત બગાડે. જો તું આ કરાને છેડાવવા માટે જ આવ્યા હાય તા એ ત્રણ કાળમાં ખનવાનુ નથી, પણ એનુ ખલિદાન આપતા પહેલાં તારુ અલિદાન આપીશુ, પછી એનું બલિદાન આપીશું. તું આ છેકરા ખાતર તારુ ભવિષ્ય શા માટે બગાડે છે ? તારી માતાને તું અળખામણા લાગે છે તેથી અહી' મરવા માટે આવ્યેા લાગે છે. જો તારે જીવવું હાય તા ચાલ્યા જા અહી'થી. અમને તારી દયા આવે છે. આ સાંભળીને જિનસેનકુમાર ક્રોધથી ધમધમી ઉઠયેા ને સિંહની જેમ ગર્જના કરીને કહે છે હૈ દુષ્ટ ! તમને મારી યા આવે છે પણ મને તમારી દયા આવે છે. જો તમારે જીવવુ હાય તા આ બાળકને છેડી દો. જો નહિ છોડો તેા હું તમને બધાને ભૂંડા હાલે મારી નાંખીશ. તમારામાંથી એકને પશુ જીવતે નહિ જવા દઉં', પછી કોઈની તાકાત નથી કે તમને છેડાવી શકે. કુંવરને જવાબ સાંભળીને બધા માણસેા ક્રોધે ભરાયા તે ખેલી ઉડષા. પાપી ! જો તને આટલું બધુ અભિમાન છે તે તૈાર થઇ જા, એટલે જિતસેને હાથમાં તલવાર લીધી. જિનસેનકુમાર એકલા હતા ને સામે ઘણાં માણસો હતા પણ જિનસેન તે શુરવીરતાથી તેમની સામે ઝઝૂમવા લાગ્યું, સામાસામી તલવારો ઝઝૂમવા લાગી. જિતસેને તેા કઈકના હાથ ને કકિના પગ કાપી નાંખ્યા, એનુ પરાક્રમ જોઇને બધા ઉભી પૂંછડીએ ભાગ્યા. એક પણુ ઉભા ન રહ્યો, એટલે પેલા છોકરા નિય બનીને જિનસેનકુમારને ભેટી પડયા. અહે ભગવાન ! તમે મને બચાવ્યેા, તમે ન આવ્યા હૅત તે હું મરી ગયા હૈાત, જેમ તેમકુમારે પશુઓને છેડાવ્યા ને આનંદ થયા તેવા આનંદ આ બાળકને થયું. જિનસેને તેના માથે હાથ ફેરવીને કહ્યુ ભાઈ ! તું ખેંચી ગયા તેથી મને પણ માન થયા. ચાલે!, હવે આપણે જઇએ. “ ચંપકૅમાલાને ન જોતાં ચિ ંતાતુર જિતસેન ’– જિતસેતકુમાર ખાળકને લઈને જ્યાં ચંપકમાલાને બેસાડી હતી ત્યાં આવ્યા ને જોયું તે ચંપકમાલાને ન જોઇ એટલે કુંવરના હાશકોશ ઉડી ગયા. હું અડ્ડી' એમાડીને ગયે છું ને એટલી વારમાં એ કયાં ગઈ ! હજુ મેં સિ'હલદ્વીપમાં પગ પણુ મૂકયા નથી ને તે પહેલા આ શું થઈ ગયું? મને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy