SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ जइ मज्ज कारणा एए, हम्मान्ति सुबह जिया । ન મે ' તુ નિસેન', હેગને મવિતરૂં ॥ શ્॰ ॥ શાદી સુવાસ જો મારા જ કારણથી આ સઘળા જીવા હણાઈ જતા હાય તે આ હિંસા મારા માટે મેક્ષગમનમાં કલ્યાણકારી નહિ થાય, અર્થાત્ હિંસાથી કદી મેક્ષ થતા નથી. અનુકપા વૃત્તિના દિવ્ય પ્રભાવે નૈમકુમારના હૃદયને હચમચાવી મૂક્યું. સૌથી પ્રથમ તેમણે વિચાર્યું... કે લગ્ન ક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘેર Rs'સા ! સ્હેજ જીભના સ્વાદ માટે આટલા માટો અન! સસારના પામર જીવા શું ખીજાના દુઃખા પારખવાની લાગણી સાવ ખાઇ બેઠા હશે ? આવા સામાન્ય વિચાર પણ તેમને નહિ સ્ફુરતા હાય ! ખરેખર, જ્યાં યાની દિવ્ય દૃષ્ટિ જ નથી ત્યાં આવા વિચારા કયાંથી આવે ? જ્યાં આંધળું અનુકરણ છે ત્યાં વિવેક કયાંથી જન્મે ? આવા પાપથી ભરેલા સંબધામાં ઉન્નતિ ક્યાંથી થાય ? મારા નિમિત્તે થનારી આ હિંસા મારે માટે પરલેાકમાં શ્રેયકારી નથી. તેમકુમારને ચિંતનમાં મગ્ન બનેલા જોઇને સારથીએ તેમના મુખ ઉપરથી તેમના ભાવ જાણીને વિચાર કર્યો કે આ પ્રાણીઓને છેડીને એમનુ રક્ષશુ કરવુ એ શ્રેષકર છે, એવા નૈમકુમારનો વિચાર છે તેમ સમજી તેણે પ્રભુના વિચાર અનુસાર પાંજરામાં અને વાડામાં પૂરેલા સઘળા પશુ પક્ષીઓને મુકત કદવા માટે દ્વાર ખાલી નાંખ્યુ, અને તેમના પગમાંથી તે ગળામાંથી ખંધન કાપી નાંખ્યા. આથી સઘળા જીવા ખધનમુક્ત થતાં આન'દિત ખનીને નિર્ભયપણે વનમાં તપેાતાના સ્થાને ચાલ્યા ગયા. આ સમયે તેમને કેટલા ને કેવા આન થયે હશે એ તા એ જ અનુભવી શકે. પિ'જરમાંથી પશુને છેડયા, સહુ પ્રાણીઓ હરખાતા ચાલ્યા, કરૂણાસ્મૃતિ નમકુમારે, સર્વ જીવાને અભયદાન દીધા. બંધન છૂટયા સુક્તિ મેાજ મળી... સારથીએ વાડા અને પિંજરાના દ્વાર ખેલી નાંખ્યા, એટલે પશુ પક્ષીએ આનદભેર નાસવા લાગ્યા. એક જ વાડામાં મા દ્વીકરા અલગ પડી ગયા હતા તે એકબીજાને ભેટી પડઘા, અને એમની ભાષામાં એકખીજાને કહેવા લાગ્યા કે આપણે ન્હાતા કહેતાં કે દયાળુ નેમકુમાર આપણને મરવા નહીં દે. આપણને જરૂર મચાવશે. ખરેખર ? એમણે આપણને અચાવ્યા. આ કરૂણાવત નૈમકુમાર ! તમારુ જલ્દી કલ્યાણ થાઓ એમ આશીર્વાદ આપતા ખુશ થતાં ચાલ્યા ગયા. કેઇ માણસને ફાંસીની શિક્ષા માફ થાય તે કેટલા આન ંદ થાય ! તેમ પશુ પક્ષીઓને આનંદ થયે. આ પશુ પક્ષીઓ તેા ઉગ્રસેન રાજાએ પૂરાવ્યા હતા, એટલે એના ઉપર એમની માલિકી હતી, છતાં (હુમત કરીને સારથીએ તેમને બ ંધનમુક્ત કર્યા તેથી તેમકુમાર ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા. હુવે તેમકુમાર ખુશ થઈને સારથીને શુ આપશે તેના ભાવ અવસરે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy