SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શારદા સુવાસ અનેક તર્કવિર્તક કરતી જિનસેનને મહેલે આવી. જિનસેનકુમાર પલંગમાં ચાદર ઓઢીને સૂતે હતે. ચાદર ખસેડીને જોયું તે પુત્રના શરીરમાં ઝેર વ્યાપી જવાથી શરીર લીલુંછમ થઈ ગયું છે. વિષયુત દેખી પુત્રને સરે, માતા ગઈ ઘબરાય, બેહેશ હે પડયા રાનીજી, ભૂમિ પછાડે ખાય. - જિનસેનકુમારના શરીરમાં ઝેર વ્યાપેલું જેઈને જિનસેના રાણી તે ગભરાઈ ગયા. અરેરે..મારા દીકરાને આ શું થઈ ગયું? શું ઝેરી સર્પ તે નહિ કરડ હેય ને? બેભાન થઈ ગયેલ છે. હાલતે ચાલતું નથી. ખૂબ ઢઢળીને કહ્યું બેટા! તને શું થયું છે? મને જવાબ તે આપ. આમ કહ્યું પણ કુમાર ન બે એટલે રાણી પછાડે ખાવા લાગી, છાતી અને માથા કૂટવા લાગી અને બેભાન થઈને પડી ગઈ. રાણુને કલ્પાંત સાંભળીને દાસીઓ દેડતી ત્યાં આવી ને રાણીને પંખાથી હવા નાંખી. તેના ઉપર ઠંડુ પાણી છાંટ્યું તેથી તે ભાનમાં આવી અને બોલવા લાગી કે મારા પ્યારા જિનસેન ! તું કેમ બેલ નથી? બેટા! તું તે મારી આંધળાની આંખ સમાન છે. તારા ઉપર તે મારી આશાના મિનારા છે ને તું કેમ રિસાઈ ગયે છે? આમ કહે છે પણ કુમાર બલતે નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરતી કહે છે હે મારા જિનેશ્વર ભગવાન ! આ દુઃખીયારી ઉપર દયા લાવીને મારા દીકરાને ભાનમાં લાવે. હજુ હું મારા દુઃખમાંથી મુક્ત થઈ નથી ત્યાં આ દુખ મારા માથે ક્યાંથી આવ્યું? પાપનો પશ્ચાતાપ કરતી જિનસેના રાણી - અરેરે ભગવાન ! મેં પૂર્વભવમાં કેવા પાપકર્મો કર્યા હશે! મેં પૂર્વભવમાં વ્રત લઈને તેડ્યા હશે, કેઈની થાપણે એળવી હશે, બેટા લેખ-દસ્તાવેજમાં સહી કરી હશે, કેઈની નિંદા કુથલી કરી હશે, કેઈના માથે બેટા આળ ચઢાવ્યા હશે, અઢાર પાપસ્થાનક સેવ્યા હશે, અસત્ય બેલી હઈશ, આવા કર્મો પૂર્વભવમાં કર્યા હશે તેથી મારે આવા કર્મો ભોગવવાનો વખત આવે છે. એક તે મહારાજાએ વગર વાંકે તજી દીધી છે અને બીજું આ પુત્રને ઝેર ચહ્યું છે. બેલાવું છું પણ બોલતે નથી એટલે રાણી મેટેથી રડવા લાગી. માથા ને છાતી કૂટવા લાગી દાસીએ પણ રડવા લાગી. બગીચામાં તે રેકકળ મચી ગઈ છે. રાણી વારંવાર બેભાન થઈને પડવા લાગી, એટલે દાસીઓએ આવીને જયમંગલ રાજાને આ સમાચાર આપ્યા. રાજાને આ વાતની ખબર પડતાં દેડતા બગીચામાં આવ્યા. પિતાના પુત્રને આવી સ્થિતિમાં પડેલ જેઈને તેમના પણ પેશકશ ઉડી ગયા. મારા લાડકવાયા લાલને આ શું થઈ ગયું? એને કેણે ઝેર આપ્યું કે સર્પ અગર ઝેરી જંતુ કરડ્યું હશે ! આટલું બેલતાં રાજા પણ પછાડ ખાઈને ધરતી ઉપર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy