SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શારદા સુવાસ થાડુ વહારજો. આ તા દુષ્કાળના સમય હતેા પણ સુકાળ હાય તેા પણ સંતા મર્યાદિત ગૌચરી કરે. ગુરૂની આજ્ઞા શિરામાન્ય કરી શિષ્યા ગૌચરી માટે વિદાય થયા. લેાકેાના કાઠારમાં અનાજ ખૂટયા હતા પણ અંતરમાં તે ભાવનાતા ઘેાડાપૂર વહી રહ્યા હતા. સંતાને ગૌચરી નીકળેલા જોઈને ભાવિક શ્રાવકા બહાર નીકળીને અમારે ઘેર પધારા....અમારે ઘેર પધારો એમ નમ્રભાવે વિનંતી કરી રહ્યા હતા. સમયના જાણકાર સંતે એક પછી એક ઘરમાં વારાફરતી ગૌચરી જાય છે. જ્યાં જાય છે ત્યાં રસેઈના તપેલા ભર્યાં છે, મીઠાઈ આના થાળ ભર્યાં છે ને શ્રાવકોના ભાવ પણ ભરપૂર છે, છતાં સંતા પેાતાના નિયમ મુજબ દરેક ઘરમાંથી ઘેાડા થાડા આહાર પાણી વહેરે છે. સાધુઓના સમુદાય વિશાળ હતા ને શ્રાવકોના ઘર પણ ઘણાં હતા, એટલે દરેક ઘરમાંથી થર્ડ' થાડુ વહેરીને ગૌચરી પૂરી કરીને સાધુએ પાછા વળ્યા, ત્યારે એક ગરીબ ભિખારી ફાટલાતૂટલા કપડા પહેરેલા છે, પેટ પાતાળમાં ઉતરી ગયું છે ને આંખા પણુ ઉંડી ઉતરી ગઈ છે, પગમાં ચાલવાની શક્તિ નથી. ત્રણ ત્રણ ક્રિવસને ભૂખ્યા છે, પેટની આગ સતાવી રહી છે તેવા ભિખારી આ સાધુઓની પાછળ પાછળ ચાલ્યે. શ્રાવકા સંતાને થાડે મૂકીને પાછા ફર્યાં. આ ગરીબ માણસ સંતાની નજીકમાં જઇને કહે છે મહારાજ ! પેટમાં ક્ષુધાની આગ સળગી છે. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યું છું. મને ગામમાં કોઈ ખટકું રોટલેા આપતુ નથી ને ભૂખ સહન થતી નથી. આપને ભક્તોએ ઘણું આપ્યું છે તેથી પેટની આગ મુઝાવવા લાગ જોઈને તમારી પાસે આવ્યે છું. મને આપ લાગ્યા છે. તેમાંથી થેડુ' તા આપે, મને આપ થૈડું આપશે તેા આપને ખૂટી નહિ પડે, અને મારા જીવન ખાગ ઉજજડ મનતા ખચી જશે. ભિખારીની આવી વાણી સાંભળીને સાધુઓ આશ્ચય ચક્તિ બની ગયા ને કહ્યું ભાઈ ! આ ગોચરી તને અમારાથી અપાય નહિ. અમે અમારા ગુરૂદેવની આજ્ઞાર્થી ગૌચરી આવ્યા છીએ, એટલે માને હક્ક ગુરૂદેવના છે, માટે અમે તને આપી શકીએ નહિં. એટલે આ તે પાછળ પાછળ ચાલ્યેા. સાધુએએ ગૌચરીના પાતા નીચે મૂકીને ગુરૂ ભગવંતને વંદન કર્યાં એટલે આ ભિખારીએ પણ ગુરૂદેવ પાસે આવીને નમસ્કાર કર્યો. આ ગુરૂ જ્ઞાની અને ગંભીર હતા. આ ભિખારીનું મુખ જોઇને કહે છે અરે કુમક! તું અડીયા કેમ આપે છે? મહાન પુરૂષોની ભાષામાં કેટલા વિવેક હોય છે! એમ ન કહ્યું કે ભિખારી! તું કેમ આવ્યેા છે? ચાલ્યા જા. જ્ઞાની ગુરૂના સ્નેહભર્યા વચન સાંભળીને ભિખારોને આન ંદ થયો. એણે કહ્યુ ગુરૂદેવ ! ભૂખનું દુઃખ સહન થતું નથી. પેટની આગ મૂંઝાવવા આપની પાસે આવ્યો છુ. આપના શિષ્યા ઘણું બધું લાગ્યા છે તેમાંથી મને થૈડું આપો ને ! એમ કરગરવા લાગ્યા. ગુરૂએ કહ્યું કુમક ! અમારી ગૌચરી પચાવવી હેલી નથી, કારણ કે અમારા જૈન સાધુમેના આચાર બહુ કડક હોય છે. અમે અમારા સાધુ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy