SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ५७७ શારદા સુવાસ કરી રહ્યા છે. આત્મા ઉપર કમના પહાડ ઉભા કરીને આગામી ભારે દુઃખને આવકારી રહ્યા છે. ત્યાં મારું શું થશે ? આમ વિચાર કરીને પુદ્ગલના ફ્રાંસલાની ખટક અને પાપા ભય જાગતા કરી દેવે જોઇએ. આનુ નામ આત્મચિ'તા કહેવાય. આવી ચિંતા આત્માને હિતકારી બને છે, ખાકીની બધી ચિ'તા જીવને ભવમાં ભ્રમણ કરાવનારી ખને છે. આપણે કૃષ્ણુવાસુદેવની વાત ચાલે છે. કૃષ્ણને નમકુમારનું બળ જોઇને ચિંતા થઈ કે આ તે મારાથી ખળીચેા નીકળ્યા ભવિષ્યમાં મને હરાવીને રાજ્ય લઈ લેશે. તે સિવાય કૃષ્ણ વાસુદેવ યાદવકુળમાં મુગટ સમાન ગણાતા હતાં ને બધા યાઢવામાં પેાતે મળવાન, પરાક્રમી, અને શસ્રકલાકુશલ મનાતા હતા તેમજ યાદવેાની દૃષ્ટિમાં પશુ એમ જ હતું કે આપણા કુળમાં કૃષ્ણ જેવા કેઈ પરાક્રમી નથી પશુ તેમકુમારનુ ખળ જોઈને બધા ચાદવાના મનમાં એમ થઈ ગયું' કે બધા યાદવેામાં એક તૈમકુમાર ખળવાન છે, પરાક્રમી છે અને શસ્ત્રાસ્ત્રકુશળ છે. આવું સૌના દિલમાં પરિવતન આવ્યુ. આ પરિવર્તને કૃષ્ણના હૃદયમાં એક ગંભીર ચિ'તા પેદા કરી, છતાં વિચારવા લાગ્યા કે આમ તે નેમકુમાર ખૂબ સરળ અને વિનયવાન છે પણ ચિત્તની સ્થિતિ સદા એકસરખી રહેતી નથી. એ તેનામાં રાજ્યનું પ્રલાભન જાગશે તે મારુ રાજ્ય પડાવી લેવામાં એને જરા પણ પરિશ્રમ પડશે નહિ. ખીજું બધા યાદવા ઉપર અત્યાર સુધી મારા ખળના પ્રભાવ પડતા હતા. હવે એ પ્રભાવ રહેશે નહિ કારણ કે બધા યાદવા એને મારાથી અધિક બળવાન માનશે. કદાચ અધિક નહિ તે મારા જેટલા બળવાન તા માનશે જ, એમાં જો કદાચ તેમકુમાર મારા દ્રોહી બની જશે તેા બધા યાદવે પણ એના પક્ષમાં ચાલ્યા જશે, માટે મારે કોઈપણુ રીતે તેનુ ખળ ઘટે તેવુ' કાય કરવું જોઈએ, જેથી મારા માટે કોઇ ભય ન રહે અને એના ખળથી કાંઇક લાભ પણ થાય. મધુએ ! જુઓ, રાજ્યના લાભ કેવા છે ! કૃષ્ણવાસુદેવને તેમકુમાર ખૂબ વહાલા હતા અને પોતે કેટલા ગુણીયલ હતા, છતાં તેમકુમારનું ખળ જોઈને કેવા વિચાર આવ્યે ? કેવી ચિંતા થઈ ? નઽિતર આવા મહુાન પુરૂષને આવા વિચાર આવે ખરા? પોતાના નાના ભાઈને પેાતાના જેવા બળવાન જોઈને ખુશ થવુ જોઈએ ને ? તેના બદલે દિલમાં દુઃખ અને ચિંતા થઈ અને તેમનુ બળ ઘટાડવાના વિચાર કરવા લાગ્યા. કૃષ્ણના દિલમાં દુઃખ અને ચિંતા છે પણ પ્રસન્નતા બતાવતા કહે છે કે મારા લઘુ બંધવા તેમકુમાર ! તમે તે શસ્ત્રાશસ્ત્રના પ્રાણ કરવામાં ખૂમ નિષ્ણાત છે. તમારુ ખળ પરાક્રમ જોઈને મને ખૂબ આન ંદ થયા. હુ પણ ખળમાં તમારી ખરાખરી કરી શકું તેમ નથી. અત્યાર સુધી મને ખબર નહેતી કે આપણા યાદવકુળમાં તમે આવા બળવાન છે. જો મને તમારા ખળની ખબર હેાત તે! હું તમારી મદથી જ બુદ્વીપના અકીના ખંડ ઉપર વિજય મેળવી આપણા યદુવ‘શીએની વિજયપતાકા ફરકાવી દેત. જે થયુ તે થયુ' પણ હવે તમે મારી આ સેના લઈને જાવ અને જંબુદ્રીપના બાકીના ખડા ઉપર વિજય મેળવે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy