SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શારદા સુવાસ સડન કરી લેવાની ઉદારતા છે. પરદોષને સ્વદોષ સમજવાની વિવેકદ્રષ્ટિ છે તેને માટે ક્ષમા એ કલ્પવૃક્ષ છે, તેના દ્વારા આ લેકમાં અને પરલેાકમાં સવ ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકાય છે, ક્ષમા ક્રોધીને શાંત કરે છે, માર્ગ ભૂલેલાને સન્માર્ગે કરે છે. આ દાવાનળ જેવા સળગતા સૌંસારમાં શાંતિ અને ભ્રાતૃભાવ જન્માવે છે અને જન્મ મરણના ફેરા ટાળી મેાક્ષ સુધી પહાંચાડે છે. ક્ષમાપના વૈરની પરપરા નાબૂદ કરવા માટે સંજીવની ઔષધ સમાન છે. મનથી ક્ષમાપના કરવાથી ચિત્તમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. ચિત્તમાંથી ઉદ્વેગ, વિષાદ મટી જાય છે. બીજાએ સાથે તૂટેલા પ્રેમના દોર ફરીથી સધાય છે. ચિત્તમાં પ્રસન્નતા થવાથી મૈત્રીભાવની ઉત્પત્તિ થાય છે. મૈત્રીભાવના પામવાથી ભાવ વિશુદ્ધિ થાય છે. એ ભાવની વિશુદ્ધિ આપણે। ભવરાગ મટાડવામાં અર્થાત્ જન્મ-મરણના ચક્ર અટકાવીને મેક્ષ પામવામાં પરમ સહાયક બને છે. ક્ષમાના શસ્ત્રથી ભયંકર ક્રોધીમાં ક્રોધી મનુષ્યા પણ શાંત ખની જાય છે. કેન્સરની ગાંઠ કરતાં ભયકર ગાંઠ કઈ ? :- દેવાનુપ્રિયા ! આજે તે આપણા જીવનમાંથી કષાયેા કેમ નિમૂળ અને ને આત્મા કેવી રીતે નિળ અને તે વિષે વિચારવું છે. અનાદિકાળથી કષાયે આપણા આત્માને રીબાવે છે, હેરાન કરે છે. જેમ માણસને કેન્સરની ગાંઠ થાય છે તે કેટલી હેરાન કરે છે ? કેન્સરની ગાંઠ જીવલેણુ હાય છે. એ ગાંઠ થયા પછી માણુસ દિવસે દિવસે બેચેન અનતા જાય છે. તે વાત કેન્સરના દર્દી ઓના પ્રત્યક્ષ અનુભવથી સમજાય છે. કેન્સરની ગાંઠ મટાડવા વિજળીના કિરણા આપી ગાંઠને ખાળી નાંખવામાં આવે છે, તેવી રીતે તેનાથી પણ વધુ ભયંકર એકખીજા વચ્ચે પડી ગયેલી વૈર વિરોધની ગાંઠ છે. કેન્સરની ગાંઠ એક વખત મૃત્યુના દર્શન કરાવે છે, જ્યારે આ વૈરની ગાંઠ જીવને અનેક જન્મા સુધી દુ.ખી કરે છે, અને દુગ॰તિમાં લઈ જાય છે. જેમ કે કમઠે પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે કેવુ' વૈર રાખ્યું...! અગ્નિશર્માએ સમરાદિત્ય ઉપર કેવુ વૈર રાખ્યું ! છેવટે એ વૈર સસારમાં અનંત દુઃખની યાતના આપનારુ` બની ગયું. આ મનેમાં એક વર રાખનારો હતા ને બીજે ક્ષમા રાખનારા હતા. કમઠની સામે પાર્શ્વનાથ પ્રભુના જીવે ક્ષમા રાખી છે. અગ્નિશર્માએ ગમે તેટલુ કષ્ટ આપ્યું તે પણ સમરાદિત્ય કેવળીના જીવે એની સામે ક્ષમા રાખી છે, છતાં આટલા ભવ સુધી વૈરની વણઝાર ચાલી તેા પછી બંને જો બૈર રાખે તે તેનું પરિણામ કેટલુ ભયંકર આવે અને તેની પર પરા પણ કયાં સુધી ચાલે એ કલ્પી શકાય નહિ આટલા માટે જ્ઞાનીપુરૂષા કહે છે કે કોઈના પ્રત્યે વૈરવિધ, તિરસ્કાર, ધિક્કાર, દુભાવ-અભાવ કરવા ડુિ, છતાં કાચ કાયવશ દુર્ભાવ થઈ ગયા હોય તેા એ વૈર પરસ્પર શલ્યભૂત ન ખતી જાય તે પહેલાં પરસ્પર ક્ષમાનુ આદાન-પ્રદાન કરીને શુદ્ધ ખતી જવું. જોઈએ. નહીંતર વૈરના વિપક બહુ કરૂણ આવે છે. પહેલુ. તે વર્ષાધિક રાખેલું વર્ શા, સુ. ૩૩
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy